ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / VIDEO : ગર્લફ્રેન્ડે ફોન ન ઉપાડ્યો તો પ્રેમીએ આખા ગામની લાઈટ કાપી નાખી, વાયરલ થયો વીડિયો
Last Updated: 09:51 AM, 3 September 2025
ADVERTISEMENT
પ્રેમમાં ડ્રામાબાજી તો સામાન્ય છે પરંતુ પ્રેમમાં પાગલ એક પ્રેમી એટલો ઉશ્કેરાઈ ગયો અને એવું પગલું ભર્યું કે ઈન્ટરનેટ આઘાત પામ્યું છે. હકીકતમાં ગર્લફ્રેન્ડે ફોન ઉપાડતાં એક યુવાન થાંભલા પર ચઢીને આખા ગામની લાઈટ કાપી નાખી હતી.
ADVERTISEMENT
गर्लफ्रेंड का फोन बिजी था, सिरफिरे आशिक ने काट दी पूरे गांव की बिजली, वीडियो हुआ वायरल #lover #latenight #relationshipgoal pic.twitter.com/iiZtuW15Un
— Khushbu_journo (@Khushi75758998) September 2, 2025
થાંભલા પર ચઢીને કાપી નાખ્યાં ટ્રાન્સફોર્મરના છેડા
ADVERTISEMENT
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે એક યુવાન થાંભલા પર ચઢીને ટ્રાન્સફોર્મરના છેડા કાપતો હતો કારણ કે તે એ વાત પર ગુસ્સે ભરાયો હતો કે તેની ગર્લફ્રેન્ડ ફોન ઉપાડતી નહોતી અથવા તો એવું પણ કહેવાયું હતું કે ગર્લફ્રેન્ડનો ફોન બિઝી આવતો હતો.
ADVERTISEMENT
આખા ગામમાં અંધારુ થયું
પ્રેમીએ ટ્રાન્સફોર્મરના છેડા કાપી નાખતાં આખા ગામમાં અંધારુ છવાયું હતું અને લોકો વિચારતાં રહ્યાં કે સામા્ન્ય રીતે લાઈટ જતી નથી પરંતુ આ કેવી રીતે થયું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT