ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / VIDEO : તમારા છોકરાને સનરૂફમાંથી બહાર કાઢો તો ચેતજો! તોતિંગ રેલિંગ સાથે માથું ટકરાતાં છોકરાની હાલત જુઓ
Last Updated: 10:30 AM, 8 September 2025
ADVERTISEMENT
આજકાલ કારના સનરૂફમાં ઊભા રહેવાની રિલ્સ બનાવાની ફેશન ચાલી રહી છે પરંતુ આવું કરવું જોખમી નીકળી શકે છે. બેંગ્લુરુની ઘટનાએ આ વાતનો ખૌફનાક પરચો આપ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે રોડ પર એક કાર દોડી રહી છે અને તેના સનરુફમાંથી એક છોકરો માથું બહાર કાઢી રહ્યો છે પરંતુ જેવું છોકરાએ માથું બહાર કાઢ્યું કે તરત ઓવરહેડ બેરિયર સાથે ટકરાયું હતું.
ADVERTISEMENT
Next time when you leave your kids popping their heads out, think once again! pic.twitter.com/aiuHQ62XN1
— ThirdEye (@3rdEyeDude) September 7, 2025
ખોપડી ફાટતાં રહી ગઈ
ADVERTISEMENT
જોકે છોકરો ભાગ્યવાન નીકળ્યો અને માથું સખત ટકરાયું હોવા છતાં પણ તેને કંઈ ન થયું કારણ કે ટક્કર પછી તરત તે કારની નીચે સરકી ગઈ હતો. જોકે તેને નજીવી ઈજા થઈ હતી.
ADVERTISEMENT
વીડિયો થયો વાયરલ
આ ખૌફનાક ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં આ આખી ઘટના જોઈ શકાય છે. રોડ પર કાર લાલ રંગની કાર દોડી રહી છે એક છોકરા સનરુફમાંથી માથું બહાર કાઢીને ઊભો છે અને તેનું માથું ઓવરહેડ બેરિયર સાથે ટકરાયું હતું જે પછી નીચે ઝૂકી જતાં તે બચી ગયો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT