બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / વિશ્વ / Nasa Peregrine mission one launching details carrying human remains

અવકાશ / 'મરેલા માણસોને' ચંદ્ર પર લઈ જવાઈ રહ્યાં છે, નાસાનું આ શું રહસ્ય? આવતીકાલે મૂન મિશન લોન્ચ

Hiralal

Last Updated: 08:46 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના ચંદ્રયાન-3ની અપાર સફળતા બાદ 8 જાન્યુઆરીએ અમેરિકાની નાસા ચંદ્ર પર એક સ્પેસશટલ છોડી રહ્યું છે.

  • ભારતના ચંદ્રયાન-3ની અપાર સફળતા બાદ ચંદ્ર પર જવાની હોડ મચી
  • આવતીકાલે એટલે 8 જાન્યુઆરીએ અમેરિકાનું પેરેગ્રીન યાન ચંદ્ર તરફ ઉપડશે
  • યાન માનવ અસ્થિઓ સહિત બીજી વસ્તુઓ લઈને ચંદ્ર પર જશે 

ભારતના મૂન મિશન ચંદ્રયાન-3ની અપાર સફળતા બાદ હવે વિશ્વના અનેક દેશોમાં ચંદ્ર પર પહોંચવાની સ્પર્ધા ચાલી રહી છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા 2024ની શરૂઆતમાં ચંદ્ર પર ઉતરવાની તૈયારી કરી રહી છે. નાસાએ છેલ્લે 52 વર્ષ પહેલા 1972માં અપોલો-17 મિશનમાં ચંદ્ર પર પગ મૂક્યો હતો. ત્યાર બાદ અમેરિકાએ ચંદ્ર પર કોઇ મિશન મોકલ્યું નથી. હવે આટલા વર્ષો બાદ અમેરિકાનું સ્પેસક્રાફ્ટ પેરેગ્રીન મિશન વન 8 જાન્યુઆરી 2024ના રોજ ચંદ્ર પર લોન્ચ કરવા માટે તૈયાર છે. 

લેન્ડર નાસાનું નથી, ખાનગી કંપનીનું 
અમેરિકા ફ્લોરિડાના કેપ કેનેવરલથી 8 જાન્યુઆરી, 2024ના રોજ જે મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે તેની સૌથી રસપ્રદ બાબત એ છે કે આ વખતે લેન્ડર નાસાનું નથી પરંતુ તે 
એક ખાનગી કંપનીનું લેન્ડર છે. તેનું નામ પેરેગ્રીન મિશન વન છે, જે અમેરિકાની ખાનગી કંપની એસ્ટ્રોબોટિક દ્વારા બનાવવામાં આવ્યું છે. આથી આ મિશનનું નામ પેરેગ્રિન મિશન વન છે. આ લેન્ડરમાં નાસાનું એક સાધન છે, જે ચંદ્ર પરના પર્યાવરણનો અભ્યાસ કરવા માટે સાથે મળીને જઈ રહ્યું છે. આ બધું જેથી નાસાના આગામી ચંદ્ર મિશન આર્ટેમિસ મિશનને મદદ મળી શકે.

23 ફેબ્રુઆરીએ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે 
પેરેગ્રીન સ્પેસશટલ 8 જાન્યુઆરી, 2024 ને સોમવારના રોજ અમેરિકા ફ્લોરિડાના કેપ કેનેવરલથી લોન્ચ થશે અને 23 ફેબ્રુઆરીએ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે. આ અવકાશયાન ચંદ્ર તરફ આગળ વધતા પહેલા તેની સિસ્ટમની તપાસ કરવા માટે પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં રહેશે અને કોઈ સમસ્યા ન દેખાતાં તે ચંદ્રની ભ્રમણકક્ષા તરફ રવાના કરવામાં આવશે. 

પેરેગ્રીન સ્પેસશટલ શું લઈને જશે 
પેરેગ્રીન સ્પેસશટલ માનવ હાડકાં, ઘણા વૈજ્ઞાનિક પેલોડ્સ અને સાંસ્કૃતિક વસ્તુઓ લઈને જશે. પેરેગ્રીન મિશન વનનો હેતુ આર્ટેમિસ પ્રોગ્રામ માટે તૈયારી કરવાનો છે, જેનો હેતુ દાયકાના અંત સુધીમાં ચંદ્રની સપાટી પર માનવ પગ મૂકવાનો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ