ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / રિલેશનશિપ / Name Astrology: Boys prove to be the best life partner, know the details

તમારા કામનું / Name Astrology: બૅસ્ટ લાઈફ પાર્ટનર સાબિત થાય છે આ છોકરાઓ, વિગત જાણી લો

Published By: MayurN

Last Updated: 03:43 PM, 6 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોકરાઓના નામના પહેલા અક્ષર પરથી જ જાણી શકાય છે કે તે વ્યક્તિનું ભવિષ્ય કેવું હશે અને તે કેવો જીવનસાથી સાબિત થશે ?

ADVERTISEMENT

  • નામના દરેક અક્ષરનું હોય છે મહત્વ. 
  • આ 5 અક્ષરથી શરૂ થતાં છોકરા હોય છે બેસ્ટ 
  •  શું છે આ 5 નામના છોકરાઓમાં ખાસિયત 

 

આજે આપણે એવા છોકરાઓ વિશે જાણીએ જે ખૂબ જ સારા જીવનસાથી બનશે. તે પોતાની પત્નીને આખી જિંદગી પ્રેમ કરશે અને એટલું જ નહીં તેની દરેક ખુશીનું પણ ખૂબ ધ્યાન રાખશે.


A-અક્ષરથી નામ શરૂ થતાં છોકરાઓ
જે છોકરાઓનું નામ 'A' અક્ષરથી શરૂ થાય છે તેમની પત્નીઓને દિલથી પ્રેમ કરે છે. તે દરેક વસ્તુની સંભાળ રાખે છે. પત્નીની ખુશી માટે કોઈ પણ હદે જશે.

K-અક્ષરથી નામ શરૂ થતાં છોકરાઓ
જે છોકરાઓનું નામ 'K' થી શરૂ થાય છે તેઓ અત્યંત વફાદાર સાથી સાબિત થાય છે. તે પાર્ટનરનો હંમેશા સાથ આપે છે .તે  તેના માટે દુનિયા સામે લડી લેશે. 

P-અક્ષરથી નામ શરૂ થતાં છોકરાઓ
જે છોકરાઓનું નામ 'P' અક્ષરથી શરૂ થાય છે, તેઓ પોતાના પાર્ટનરને ખૂબ પ્રેમ કરે છે એટલું જ નહીં, જીવનભર તેના ચહેરા પર સ્મિત પણ રાખે છે. આ છોકરાઓની સેન્સ ઓફ હ્યુમર ખૂબ જ સારી હોય છે. તેમની સાથે હસતા ખેલતા જીવન ક્યારે પસાર થઈ જશે ખબર જ નહીં રહે.

R-અક્ષરથી નામ શરૂ થતાં છોકરાઓ
જે છોકરાઓનું નામ R શરૂ થાય છે તે ઝડપથી ગુસ્સે થઈ જાય છે પરંતુ તેમના જીવનસાથીને નિઃસંકોચ પ્રેમ કરે છે. તેઓ હંમેશા તેના પ્રત્યે ખૂબ જ વફાદાર રહે છે અને તેની નાની નાની ખુશીનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. તેઓ તેમના જીવનસાથીની ખૂબ જ સંભાળ રાખે છે અને તેને હંમેશા ખુશ રાખે છે.

V-અક્ષરથી નામ શરૂ થતાં છોકરાઓ
જે છોકરાઓના નામ V થી શરૂ થાય છે તે પોતાના પાર્ટનરને મેળવવા માટે કોઈ પણ હદ સુધી જાય છે. લવ મેરેજ કરવામાં આવા છોકરાઓ આગળ હોય છે. તેઓ ખૂબ રોમેન્ટિક હોય છે અને પાર્ટનરની લાગણીઓનું ખૂબ જ ધ્યાન રાખે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology relationship નામ કાર્ડ Astrology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ