બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / mumbai police panic after unknown call saying 3 terrorists hiding in ekta nagar

હડકંપ / 'હેલ્લો... મુંબઇમાં 3 આતંકીઓ...' કંટ્રોલ રૂમમાં આવેલા એક અનામી કોલે પોલીસને દોડતી કરી દીધી

Published By: Arohi

Last Updated: 12:59 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mumbai Police: મુંબઈ પોલીસને એક અજાણ્યો ફોન કોલ આવ્યો જ્યાર બાદ હડકંપ મચી ગયું. કોલ કરનારે દાવો કર્યો છે કે મુંબઈમાં આતંકવાદી ઘુસી ગયા છે. ફોન પર કહેવામાં આવ્યું એકતા નગરમાં આતંકી છુપાયેલા છે.

  • મુંબઈ પોલીસને આવ્યો અજાણ્યો ફોન કોલ 
  • મુંબઈમાં આતંકવાદી ઘુસ્યા હોવાની આપી જાણકારી 
  • એકતા નગરમાં છુપાયેલા છે આતંકીઓ 

મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને આજે એક અજાણ્યો ફોન કોલ આવ્યો જ્યાર બાદથી હડકંપ મચી ગયો છે. હકીકતે કોલ કરનારે દાવો કર્યો છે કે મુંબઈમાં આતંકવાદી ઘુસી ગયા છે. ફોન પર કહેવામાં આવ્યું હતું કે એકતા નદરમાં આ આતંકી છુપાઈ ગયા છે. 

જોકે પોલીસ તપાસ બાદ જાણવા મળ્યું કે સુચના ખોટી છે અને ફોન કરનાર વ્યક્તિ દારૂના નશામાં આવ્યો હતો. આરોપીની ઓળખ લક્ષ્મણ નાનાવરેના રૂપમાં થઈ છે. જેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આરોપીએ તેમના વિરૂદ્ધ આઈપીસીની કલમ 182 અને 505 (1) (બી)નો કેસ નોંધ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Terrorists ekta nagar mumbai police આતંકવાદી હુમલો મુંબઈ પોલીસ mumbai police

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ