બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મુંબઈ / બોલિવૂડ / Mumbai Police arrested aarti mittal and other 11 for running sex racket
ADVERTISEMENT
ફિલ્મ ઈન્ડસ્ટ્રી સેક્સ રેકેટ ચલાવવાનાં ગુનામાં પોલીસે આરતી મિત્તલની ધરપકડ કરી છે. હાલમાં જ પોલીસે ગોરેગાંવની એક હોટલમાંથી 2 મોડલ્સને બચાવી છે. સેક્સ રેકેટ ચલાવવાનાં આરોપમાં મુંબઈની ક્રાઈમ બ્રાંચ યૂનિટે 11ની ધરપકડ કરી છે. પોલીસે પૂછપરછ કરી ત્યારે તેમણે કહ્યું કે આરતી મિત્તલે તેમને કહ્યું હતું કે આ કામ માટે બંને મોડેલ્સને 15-15 હજાર રૂપિયા મળળે.
Maharshtra | Mumbai Crime Branch Unit 11, Dindoshi police busted a sex racket running in Goregaon area. Two models were rescued from the spot and a 30-year-old casting director, Aarti Mittal was arrested in this case: Mumbai Crime Branch
— ANI (@ANI) April 17, 2023
ADVERTISEMENT
15 હજારમાં કરી હતી ડીલ
રિપોર્ટ અનિસાર આરતી મિત્તલને પકડવા માટે એક પોલીસ ઈંસ્પેક્ટર મનોજ સુતારે એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. જ્યાં તેમણે પોતાની એક ટીમ તૈયાર કરીને એક્ટ્રેસ પાસે મોકલી. ટીમનાં 2 છોકરાઓ મિત્તલની પાસે ગયાં અને 2 છોકરીઓ અરેન્જ કરવા માટે કહ્યું. આ માટે આરતીએ તેમના પાસેથી 60 હજાર રૂપિયાની ડિમાન્ડ કરી હતી. આ દરમિયાન આરતિ મિત્તલની પોલીસ ઓફિસરે ધરપકડ કરી. પોલીસે જાણકારી આપી કે આરતીની ધરપકડ ત્યારે કરવામાં આવી જ્યારે તે વિવિધ પ્રોજેક્ટ દરમિયાન વૈશ્યાવૃતિમાં શામેલ થવા માટે સારા પૈસાની ઓફર કરી રહી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.