રિટેઇલ માર્કેટ / મુકેશ અંબાણીનો સૌથી મોટો પ્લાનઃ ટુંક સમયમાં કરવા જઇ રહ્યા છે આ કામ, 30 બ્રાન્ડ પણ ખરીદી લેશે

Mukesh ambani reliance industries big plans indian retail market

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આવનારા દિવસોમાં કંઇક એવું કરવા જઇ રહ્યા છે કે રિલાયન્સનું નામ ભારતના ઘરે ઘરે ગૂંજશે. એટલા માટે તેમણે એક મોટો પ્લાન બનાવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ