બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / સ્પોર્ટસ / Cricket / MS Dhoni To Come Out Of Retirement Play T20 World Cup Irfan Pathan Varun Aaron Float idea

T20 વર્લ્ડ કપ / 'ધોનીને T20 વર્લ્ડ કપમાં વિકેટ કિપર બનાવો' ત્રણ દિગ્ગજ ક્રિકેટરોની માગથી ફેન્સ ખુશીમાં

Hiralal

Last Updated: 10:09 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્રણ ક્રિકેટરોએ એવો વિચાર વહેતો કર્યો છે કે ટી 20 વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોનીને ટીમ ઈન્ડીયાનો વિકેટ કિપર બનાવવો જોઈએ.

 T20 વર્લ્ડ કપ માટે ગમે ત્યારે ટીમ ઈન્ડીયા જાહેર થઈ શકે છે. તે પહેલા એમએસ ધોનીને વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાનો વિકેટકીપર બનાવવાની માંગ ઉઠી રહી છે. પૂર્વ ખેલાડી વરુણ આરોન, દિગ્ગજ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ અને વિરેન્દ્ર સહેવાગ પણ ધોનીની વિકેટ કિપર બનાવવાના પક્ષમાં છે અને તેમણે સપોર્ટ પણ કર્યો છે. સેહવાગે તો ત્યાં સુધી કહી દીધું છે કે તેની સ્ટ્રાઇક રેટ 250થી વધુ છે. તે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી આઉટ થયો નથી. આવી સ્થિતિમાં તેની ટીમ ઈન્ડિયા માટે પસંદગી થવી જોઈએ.

સેહવાગે તો ટીમ ઈન્ડીયા પણ જાહેર કરી દીધી
વિરેન્દર સેહવાગે ટી-20 વર્લ્ડ કપ માટે તેની પ્રિય ભારતીય પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે. તેણે આ ટીમમાંથી સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું પત્તું કાપી નાખ્યું છે.સેહવાગે ટી 20 વર્લ્ડ કપ માટે પસંદ કરેલી ટીમમાં હાર્દિકની જગ્યાએ ઓલરાઉન્ડર શિવમ દુબેની પસંદગી કરી છે.  શિવમ દુબે ચેન્નઈ સુપર કિંગ્સ વતી રમી રહ્યો છે.  દુબેએ આઠ મેચમાં 51.83ની એવરેજ અને 169.95ની સ્ટ્રાઇક રેટથી 311 રન બનાવ્યા છે. સેહવાગે ફાસ્ટ બોલર સંદીપ શર્માને પોતાની ટીમમાં જગ્યા આપીને બધાને ચોંકાવી દીધા છે. સેહવાગે પેસર અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર કરતાં સંદીપને પસંદ કર્યો. 30 વર્ષીય સંદીપ રાજસ્થાન રોયલ્સ (આરઆર)નો ભાગ છે. સંદીપે તાજેતરમાં જ મુંબઈ સામે 18 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. સેહવાગે પ્લેઇંગ ઇલેવનમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે ઋષભ પંતની પસંદગી કરી છે. તેઓએ જીતેશ શર્મા, સંજુ સેમસન અને ઇશાન કિશનને આઉટ કર્યા હતા. દિલ્હી કેપિટલ્સ (ડીસી)ના કેપ્ટન પંતે કેટલીક મેચોમાં સારો દેખાવ કર્યો છે.

2019ના વર્લ્ડ કપ વખતે ધોનીએ લીધી હતી નિવૃતી 
વર્લ્ડ કપ 2019ની ન્યુઝીલેન્ડ સામે રમાયેલ સેમિફાઇનલમાં ધોની રનઆઉટ થયો હતો એ બાદ ડ્રેસિંગ રૂમમાં પાછા જતાની સાથે જ ધોનીએ નિવૃત્તિ જાહેર કરવાનો નિર્ણય લીધો હતો.ધોની રનઆઉટ થયો ત્યારે જ નિવૃત્તિ વિશે વિચારી લીધું હતું 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ