ક્રિકેટ / ઑસ્ટ્રેલિયા સામે જોરદાર બોલિંગ બાદ ખેતરમાં આ કામ કરતો દેખાયો શમી, ફેન્સ બોલ્યા- આ તો ધોની ભાઈની સ્ટાઈલ છે

mohammed shami working in fields by driving a tractor after ind vs aus delhi test

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ પહેલા મોહમ્મદ શમી ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા દેખાયા. તેમના આ વીડિયોને જોઇને પ્રશંસકોને મહેન્દ્ર સિંહ ધોનીની યાદ આવી ગઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ