ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:14 AM, 26 February 2026
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014માં મેટાના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં જોડાયા હતા. છેલ્લા દસ વર્ષમાં, તેમનું એકાઉન્ટ વિશ્વના નેતાઓમાં સૌથી વધુ એન્ગેજીંગ ડિજિટલ સ્પેસમાંનું એક બની ગયું છે. પીએમ મોદીના યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા બમણા ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે. હકીકતમાં, વિશ્વના ટોચના પાંચ વૈશ્વિક નેતાઓના સંયુક્ત ફોલોઅર્સ પીએમ મોદીના એકલ ફોલોઅર્સ કરતા ઓછા છે.
ADVERTISEMENT
ફોલોઅર્સની યાદીમાં બીજા નંબરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. પરંતુ તેમના ફોલોઅર્સ પ્રધાનમંત્રી મોદી કરતા ઘણી ઓછી સંખ્યામાં છે. કહેવાય છે કે મોદીજીના ફોલોઅર્સ ટ્રમ્પ કરતા દોઢ ગણા કરતાં પણ વધારે છે.
ADVERTISEMENT
આ યાદીમાં ઈન્ડોનેશિયા, બ્રાઝિલ, તુર્કી અને આર્જેન્ટિના જેવા દેશોના રાષ્ટ્રપતિઓ પણ સામેલ છે. પરંતુ ફોલોઅર્સની સંખ્યામાં સૌ કોઈથી આગળ પ્રધાનમંત્રી મોદી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ VIDEO : ઈઝરાયેલી સંસદમાં PM મોદીને 'સ્પીકર ઓફ નેસેટ મેડલ'થી સન્માનિત કરાયા
ADVERTISEMENT
ADVERTISEMENT
કોણ કયા નંબર પર છે?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT