ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંબાલાલ પટેલ માટે MLA કિરીટ પટેલએ વિધાનસભામાં કરી સરકારી પદની માંગ, જુઓ શું કહ્યું

ગાંધીનગર / અંબાલાલ પટેલ માટે MLA કિરીટ પટેલએ વિધાનસભામાં કરી સરકારી પદની માંગ, જુઓ શું કહ્યું

Published By: Vishal Khamar

Last Updated: 03:29 PM, 27 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાલાલની આગાહીએ વિધાનસભામાં ચર્ચાનો મુદ્દો બનવા પામ્યો હતો. જેમાં ધારાસભ્ય કિરીટ પટેલે અંબાલાલ માટે નોકરી માંગ કરી હતી.

ADVERTISEMENT

ગુજરાત વિધાનસભામાં આજે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અંગે રસપ્રદ ચર્ચા જોવા મળી હતી. ધારાસભ્ય કિરીટ પટેલે ગૃહમાં અંબાલાલ પટેલને સરકારી પદ આપવાની માંગ ઉઠાવી તેની ચર્ચા કરી હતી.

ચર્ચા દરમિયાન કિરીટ પટેલે જણાવ્યું હતું કે અંબાલાલ પટેલ વર્ષોથી હવામાન અને કુદરતી આફતો અંગે સચોટ આગાહીઓ કરતા આવ્યા છે અને તેમની આગાહી પર જનતાનો દ્રઢ વિશ્વાસ છે. તેમણે દાવો કર્યો હતો કે ભૂકંપની આગાહી ઈન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલિજિકલ પહેલા તો અંબાલાલ પટેલ કરી દે છે.

સરકારી પદ આપવાની MLA કિરીટ પટેલની માગ

કિરીટ પટેલે ગૃહમાં પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે અંબાલાલ પટેલ જેવી અનુભવી વ્યક્તિ રાજ્યને સમયસર માર્ગદર્શન આપી શકે છે. ત્યારે સરકારે તેમને કોઈ સત્તાવાર પદ અથવા સલાહકાર તરીકે સ્થાન આપવાનું વિચારવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે આવી નિષ્ણાત સેવાઓ રાજ્યના કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન અને હવામાન પૂર્વાનુમાન ક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ ''રખડતા કૂતરાંઓને શિફ્ટ કરવા...'', શ્વાનની ગણતરી મુદ્દે શું બોલ્યા પ્રફુલ પાનશેરિયા?

વિધાનસભાના અધ્યક્ષે પણ સ્વીકાર્યું

વિધાનસભાના અધ્યક્ષે પણ ચર્ચા દરમિયાન સ્વીકાર્યું કે અંબાલાલ પટેલની ઘણી આગાહીઓ સાચી કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Meteorologist Ambalal Patel Meteorologist

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ