Daily Dose / રેલ્વેનો કમાલ : ટ્રેનના ડબ્બા એલ્યુમિનિયમના, કરોડોનો થશે ફાયદો | Daily Dose

ભારતીય રેલવેમાં ધરમૂળથી ફેરફારો થઈ રહ્યા છે, સાદી ટ્રેનથી લઈને તેજસ અને વંદે ભારત સુધી પરંતુ હવે ગુડ્સ ટ્રેનમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે અને જેનો સીધો ફાયદો આપણને જ નહીં પરંતુ વાતાવરણને પણ થવાનો છે, તો શું છે ફાયદો અને રેલવે મંત્રાલયના નિર્ણય વિશે જાણકારી મેળવવા ઈચ્છતા હોવ તો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ