બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / અજબ ગજબ / Viral / VIDEO : વીર્ય લગાડીને ચહેરો ચમકાવી દીધો રુપકડી એક્ટ્રેસે, ખુદ કર્યો ધડાકો, ચાહકો હેરાન, ઈન્ડસ્ટ્રીઝમાં ચર્ચા
Last Updated: 02:46 PM, 11 June 2025
ચહેરો ચમકાવવા માટે લોકો જાતજાતની ક્રિમ અને લેપ લગાડતાં હોય છે બજારમાં આવા ઘણા મળે છે પરંતુ જો લેડી એવું કહે તો તે ચહેરાની સુંદરતા માટે ક્રિમ કે કોઈ લેપ નહીં પરંતુ વીર્ય લગાડે છે તો? કેવી નવાઈ લાગે પરંતુ આ વાત સાચી છે.
ADVERTISEMENT
“Your skin looks perfect!”
— Miley Edition (@MileyEdition) June 3, 2025
“Thank you I tried that Salmon sperm. Taste strange but my skin looks good”
- Miley Cyrus 😭 pic.twitter.com/VT2r3vzDEr
મારી ત્વચા સારી થઈ
ADVERTISEMENT
અમેરિકાની જાણીતી એક્ટ્રેસ કમ સિંગર માઈલી સાયરસે એક ઈન્ટરવ્યૂમાં એવો ખુલાસો કર્યો કે તે ચહેરાની સુંદરતા માટે સાલમોન માછલીના વીર્યનો ઉપયોગ કરી રહી છે એટલે કે તે ફેસિયલ તરીકે માછલીના વીર્યનો ઉપયોગ કરી રહી છે. સાયરસે કહ્યું કે મેં સાલમોન સ્પર્મ અજમાવ્યું હતું. તેણે કહ્યું કે શું તમે આના વિશે સાંભળ્યું છે? તે ખૂબ વિચિત્ર છે પરંતુ મારી ચામડી માટે સારુ છે. "મારો ઇરાદો તે પીવાનો નહોતો. તે આખા માસ્ક જેવું છે. ગ્રેમી વિજેતા સાયરસે મજાકમાં હ્યું કે હું ક્યારે સાલમોનને મળી નથી. તે પહેલેથી પેક કરાયું હતું તે કેવું છે તે મને ખબર નથી પરંતુ તેનાથી મારી ત્વચા સારી દેખાઈ રહી છે.
ADVERTISEMENT
બીજી કઈ એક્ટ્રેસ વીર્ય માસ્કનો ઉપયોગ કર્યો
જેનિફર એનિસ્ટન સહિત અન્ય ઘણી સેલિબ્રિટીઓએ પણ તેમની ત્વચા પર સાલમોન સ્પર્મ લગાડવાની કબૂલાત કરી છે. બ્યુટી ગુરુ કિમ કાર્દાશિયન પણ કહી ચૂકી છે તેણે આવું ફેસિયલ કરાવ્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.