બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં આગામી અઠવાડીયું રહેશે તોફાની, વહાણવટી વરસાદની આગાહી સાંભળી થથરી જશો
8 ફોટો ગેલેરી
Last Updated: 06:04 AM, 24 July 2025
1/8
2/8
3/8
4/8
5/8
26 જુલાઇ 2025 સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. 26મી તારીખે અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ ઉપરાંત આ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરાયું છે.
6/8
27 જુલાઇ 2025 પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહીની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઇ છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
7/8
28 જુલાઇ 2025 બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર તથા કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે મધ્ય, ઉત્તરના ઓરેન્જ એલર્ટ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ