કૌભાંડ / મેચ ફિક્સિંગના આરોપી સંજીવ ચાવલાના જામીન વિરુદ્ધ SCએ નોટિસ ફટકારી

match fixing scandal sc notice to sanjeev chawla on plea challenging bail granted

સુપ્રીમ કોર્ટે ક્રિકેટ મેચ ફિક્સિંગના સૌથી મોટા કૌભાંડો પૈકીના એક આરોપી કથિત બુકી સંજીવ ચાવલાને જામીન આપવાના નિર્ણય સામે દાખલ કરેલી અરજી પર બુધવારે નોટિસ ફટકારી છે. સંજીવ ચાવલાને જામીન આપવાના દિલ્હી હાઈકોર્ટને 6 મેના રોજ આપેલા નિર્ણયને દિલ્હી પોલીસે પડકાર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ