બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ભારત / Massive Fire at Mumbai High-Rise Building

ભયાનક વીડિયો / VIDEO : લિફ્ટની સ્પીડે ફેલાઈ આગ, આખી 18 માળની બિલ્ડિંગને સળગાવી દીધી, કોઈને કંઈ ન થયું

Hiralal

Last Updated: 05:19 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં ડોંબિવલી એરિયામાં 18મા માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી, લાગ્યા બાદ આગ એટલી ભયાનક ગતિથી ફેલાઈ કે જોતજોતામાં 18મા માળને પણ લપેટામાં લઈ લીધો હતો.

  • મુંબઈની ડોંબિવલીની 18 માળની બિલ્ડિંગમાં આગ 
  • લિફ્ટની સ્પીડથી ફેલાઈ આગ 18મા માળે પહોંચી
  • તાબડતોબ રેસ્ક્યૂથી બચાવાયા લોકોના જાવ
  • 3 માળ સુધી જ લોકો રહેતા હતા, બાકીના માળ બનતા હતા 

મુંબઈના ડોમ્બિવલી લોઢા ફેઝ 2માં આવેલી બહુમાળી બિલ્ડિંગ એસ્ટરેલા ટાવરની ગેલેરીમાં આગ લાગી હતી જે જોતજોતામાં 18મા માળ સુધી ફેલાઈ હતી, 6 માળ તો પુરા આગથી ઘેરાયેલા વીડિયોમાં જોવા મળતાં હતા. શોર્ટ સર્કિટથી લાગેલી આગ પવનને કારણે છેક 18મા માળ સુધી ફેલાઈ હતી. આગની ખબર મળતાં તાબડતોબ રેસ્ક્યૂ શરુ કરવામાં આવ્યું હતું અને જોતજોતામાં બિલ્ડિંગમાં રહેતા માણસોને બચાવી લેવાયા હતા. જોકે સારી એ વાત હતી કે 18 માળ સુધી લોકો રહેતો નહોતા ફક્ત 3 માળ સુધી જ લોકોનો વસવાટ હતો કારણ કે બાકીના માળ બની રહ્યાં હતા.  ફાયરના ત્રણ ટેન્ડર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

શોર્ટ સર્કિટથી લાગેલી આગને પવને વિકરાળ બનાવી દીધી 
આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. ભારે પવનને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઇ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. તે જોઇ શકાય છે કે બિલ્ડિંગની ગેલેરીની બારીઓમાંથી જ્વાળાઓ બહાર આવી રહી  હતી, સદનબીસે આટલી મોટી આગની ઘટનામાં કોઈને પણ જરા જેટલું પણ નુકશાન થયું નહોતું. મુંબઈના ગિરગામ ચોપાટી વિસ્તારમાં પણ એક બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી. 

લિફ્ટની સ્પીડથી ફેલાઈ આગ 18મા માળે પહોંચી
શોર્ટ સર્કિટથી લાગેલી આગને પવને વિકરાળ બનાવી દીધી હતી અને જોતજોતામાં 18મા માળ લપેટામાં આવી ગયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ