બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Many trains route canceled due to cyclone Biporjoy, many trains short terminated, see list

બિપોરજોય ઈફેક્ટ / બિપોરજોય વાવાઝોડાને લઈ અનેક ટ્રેનના રુટ રદ્દ, અનેક ટ્રેનો શોર્ટ ટર્મિનેટેડ, જુઓ લિસ્ટ

Vishal Khamar

Last Updated: 12:05 AM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચક્રવાત "બિપોરજોય" ને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ ચક્રવાત સંભવિત વિસ્તારોમાં સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનોને આંશિક રીતે અને કેટલીક ટ્રેનોને સંપૂર્ણ રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે.

  • બિપોરજોય વાવાઝોડાને લઈ રેલ્વે વિભાગ દ્વારા સંભવિત વિસ્તારમાંથી ટ્રેનો રદ્દ કરાઈ
  • કેટલીક ટ્રેનોને આંશિક રીતે અને કેટલીક ટ્રેનોને સંપૂર્ણ રીતે રદ કરવાનો નિર્ણય લીધો
  • સાવચેતીનાં ભાગરૂપે પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા ટ્રેનો કરાઈ રદ્દ

અમદાવાદ ડિવિઝનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા સંભવિત વિસ્તારોના ટ્રેન મુસાફરો માટે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ સલામતી અને સુરક્ષા સાવચેતીઓ પણ લેવામાં આવી રહી છે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

રદ કરાયેલી ટ્રેનો
⦁ 16મી જૂન, 2023 સુધી ટ્રેન નંબર 19405 પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ 
⦁ 16મી જૂન, 2023 સુધી ટ્રેન નંબર 19406 ગાંધીધામ - પાલનપુર એક્સપ્રેસ 
⦁ 16મી જૂન, 2023 સુધી ટ્રેન નંબર 20928 ભુજ - પાલનપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ 
⦁ 16મી જૂન, 2023 સુધી ટ્રેન નંબર 20927 પાલનપુર - ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ 
⦁ 16મી જૂન, 2023 સુધી ટ્રેન નંબર 20908 ભુજ-દાદર એક્સપ્રેસ 
⦁ 16મી જૂન, 2023 સુધી ટ્રેન નંબર 22956 ભુજ - બાંદ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસ 
⦁ 15મી જૂન, 2023 સુધી ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ 
⦁ 16મી જૂન, 2023 સુધી ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી 
⦁ 16 અને 17 જૂન, 2023 સુધી ટ્રેન નંબર 04841 જોધપુર-ભીલડી સ્પેશિયલ 
⦁ 16 અને 17 જૂન, 2023 સુધી ટ્રેન નંબર 04842 ભીલડી-જોધપુર સ્પેશિયલ 
⦁ 16 અને 17 જૂન, 2023 સુધી ટ્રેન નંબર 14893 જોધપુર-પાલનપુર એક્સપ્રેસ 
⦁ 16 અને 17 જૂન, 2023 સુધી ટ્રેન નંબર 14894 પાલનપુર-જોધપુર એક્સપ્રેસ 

આંશિક ટૂંકી કરાયેલી ટ્રેનો:
⦁ 16મી જૂન, 2023ની ટ્રેન નંબર 14312 ભુજ-બરેલી એક્સપ્રેસ ભુજને બદલે અમદાવાદથી ઉપડશે અને આ ટ્રેન ભુજ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
⦁ 16મી જૂન, 2023ની ટ્રેન નંબર 09451 ગાંધીધામ – ભાગલપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ગાંધીધામને બદલે અમદાવાદથી ઉપડશે અને ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
⦁ 16મી જૂન, 2023ની ટ્રેન નંબર 22993 ગાંધીધામ – પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ ગાંધીધામને બદલે અમદાવાદથી ઉપડશે અને ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
⦁ 16મી જૂન, 2023ની ટ્રેન નંબર 12966 ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ભુજને બદલે અમદાવાદથી ઉપડશે અને આ ટ્રેન ભુજ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
⦁ 16મી જૂન, 2023 સુધી ટ્રેન નંબર 19218 વેરાવળ - બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ  વેરાવળને બદલે રાજકોટથી ઉપડશે. આ ટ્રેન વેરાવળ અને રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
⦁ 16મી જૂન, 2023 સુધી ટ્રેન નંબર 22946 ઓખા – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ  ઓખાને બદલે રાજકોટથી ઉપડશે. આ ટ્રેન ઓખા અને રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
⦁ 16મી જૂન, 2023 સુધી ટ્રેન નંબર 19565 ઓખા – દેહરાદૂન એક્સપ્રેસ  ઓખાને બદલે હાપાથી ઉપડશે. આ ટ્રેન ઓખા અને હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ