ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
બીજા ગ્રહના પ્રાણીઓ સાથે સેકસ કર્યું
બ્રિટનમાં ઘણા બધા લોકો એવો દાવો કરી રહ્યા છે કે તેઓએ બીજા ગ્રહના પ્રાણીઓ સાથે સેકસ કર્યું છે. આ લોકોની વાત પર વિશ્વાસ કરવા જેવો નથી પણ એ લોકોએ કરેલ દાવાએ હવે વિજ્ઞાન જગતમાં પણ ખળભળાટ મચાવી દીધો છે. આ દાવા અનુસાર લગભગ 300 બ્રિટિશ લોકોએ કહ્યું છે કે લીલા રંગના અને નાના આકાર વાળા એલિયન્સ દ્વારા પુરુષ અને મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યા છે.

ADVERTISEMENT
300 બ્રિટિશ લોકોએ કહી આ વાત
આ પછી સર્વે કરવાવાળી વેબસાઇટના રિપોર્ટ અનુસાર લોકોના કહ્યા મુજબ જે લોકોએ તેમની સાથે રોમાન્સ કર્યો છે તે કોઈ બીજા ગ્રહના લોકો કે પ્રાણીઓ હતા. સાથે જ ઈંગ્લેન્ડમાં રહેતા લોકોએ પણ આવો જ દાવો કર્યો હતો. આ દેશ હાલ અજીબો ગરીબ ઘટનાઓને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

ADVERTISEMENT
એક્ટ્રેસ એબ્બી બેલા દ્વારા પણ કરવામાં આવ્યો દાવો
જે લોકોએ આ દાવા કર્યા છે તેમાં 23 ટકા લોકો બ્રિસ્ટલમાં રહે છે. ત્રીજા સ્થાન પર લીવરપુલમાં રહેતા લોકો છે જેમણે આ દાવો કર્યો છે. ત્યાંનાં 22 ટકા લોકોએ આ દાવો કર્યો છે. સર્વે કરનાર ડેવિડે કહ્યું કે આવા દાવા જોઈ અમે સૌ પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા છીએ. કારણકે ઘણી મોટી સંખ્યામાં લોકોએ એલિયન્સ સાથે સંબંધો બાંધ્યા છે. હવે તો ત્યાંની એક્ટ્રેસ એબ્બી બેલા દ્વારા પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમના પણ એલિયન્સ સાથે સંબંધો છે. તેમણે કહ્યું કે અમે પાંચ એલિયન્સને મળ્યા છે. જેઓ સામન્ય માનવીઓ કરતાં પાતળા અને લાંબા હતા. સાથે તેમણે કહ્યું કે એલિયન્સ તેણે 20 મિનિટની ડેટ માટે ગ્રહ પર લઈ ગયા હતા.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ