બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Mahira Khan tests Positive for coronavirus informs her fans on her instagram handle

બોલીવુડ / શાહરુખ ખાન સાથે કામ કરી ચૂકેલી આ પ્રખ્યાત અભિનેત્રીનો કોવિડ પોઝિટિવ, સોશ્યલ મીડિયા ઉપર કરી જાણ

Published By: Shalin

Last Updated: 09:59 PM, 13 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને રવિવારે કહ્યું કે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mahira Khan (@mahirahkhan)

તેણે કહ્યું કે તેનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેણે પોતાને આઇસોલેશનમાં રાખી દીધી છે. તેણે એમ પણ કહ્યું કે થોડા દિવસથી તેના નજીકના સંપર્કમાં આવેલા તમામ લોકોને તેણે માહિતગાર કરી દીધા છે. તેણે એમ પણ કહ્યું કે આ એક દુઃખદ વાત છે  પણ તેને વિશ્વાસ છે કે ફરીથી સાજી થઇ જશે. તેણે લોકોને માસ્ક પહેરવા અને અન્ય કોવિડ ગાઈડલાઇન્સનું પાલન કરવા અપીલ કરી હતી. તેણે ઉમેર્યું હતું કે તે લોકોની દુઆઓ ઈચ્છે છે અને આ આઇસોલેશન દરમિયાન કયા મુવીઝ જોવા તેના સજેશન માંગે છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mahira Khan (@mahirahkhan)

નોંધનીય છે કે 35 વર્ષીય માહિરા ખાન શાહરુખ ખાનની 2017ની ફિલ્મ રઇસમાં તેની સહઅભિનેત્રી રહી ચુકી છે. પાકિસ્તાનમાં તે હમસફર અને સદકે તુમ્હારે જેવા શો અને બોલ અને બિન રોયે જેવી ફિલ્મો પણ કરી ચુકી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mahira Khan (@mahirahkhan)

તેણે હાલમાં જ તેની ફિલ્મ નીલોફરનું શૂટિંગ લાહોરમાં પૂર્ણ કર્યું હતું. નિલોફરમાં માહિરા તેના હમસફરના કલાકાર ફવાદ ખાન સાથે ફરી એક વખત દેખાવા જઈ રહી છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Mahira Khan covid positive કોરોના પોઝિટિવ બોલીવુડ માહિરા ખાન Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ