બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / lottery made millionaire and luck changed of a driver in bardhaman

OMG / ગરીબ ડ્રાઇવરના આ એક કાગળે તેને રાતો રાત કરોડપતિ બનાવી દીધો

Published By: Mehul

Last Updated: 10:50 PM, 30 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં એક ગરીબ ડ્રાઇવરનું નશીબ ખુલી ગયું અને તે એક જ ઝાટકે કરોડપતિ બની ગયો. તેની 60 રૂપિયાની લૉટરીએ તેને કરોડપતિ બનાવી દીધો.

  • પ.બંગાળમાં ગરીબ ડ્રાઇવર કરોડપતિ બની ગયો
  • 60 રૂપિયાની લૉટરીએ તેને કરોડપતિ બનાવી દીધો
  • વાહન ચલાવતો ડ્રાઇવર 7000 રૂપિયાના પગારમાં ઘર ચલાવે છે 

નોંધનીય છે કે, ડ્રાઇવરનું કામ કરતા વર્ધમાન જિલ્લાના રૂપેશ એક અનાજની દુકાનની ગાડી ચલાવે છે. રૂપેશ મંગળવારે સાંજે કુલ 60 રૂપિયાથી લૉટરીના 87A 12782 અને 87A 12783ની બે સીરિઝની ટિકિટ ખરીદી. 

મંગળવારે રાત્રે જ તેને જાણકારી મળી કે તેને 87A-12782 નંબરની લૉટરી પર એક કરોડ રૂપિયા મળ્યા છે. ત્યારબાદ રૂપેશની ખુશીનો કોઇ પાર ન રહ્યો. 

વાહન ચલાવતા રૂપેશને દર મહીને 7000 રૂપિયા મળે છે. તેના દ્વારા રૂપેશ ઘરનો ખર્ચો ચલાવે છે. તેના પરિવારમાં માતા-પિતા, પત્ની અને પુત્રી સિવાય એક ભાઇ છે, તે પણ વાહન ચાલક છે. 

રૂપેશનું કહેવું છે કે, લૉટરીથી જેટલા પૈસા મળ્યા છે, હવે તેના પરિવાર માટે જમીન ખરીદશે અને તેના પર ઘર બનાવશે. રૂપેશનું સપનું છે કે તે પોતાન ખુદની ગાડી પણ ખરીદશે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

National News West Bengal lottery ગુજરાતી ન્યૂઝ લૉટરી OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ