Ek Vaat Kau / Aadhaar કાર્ડ અને Election કાર્ડ લિંક કરો 5 મિનિટ માં

આપણાં દેશમાં એક એક કરીને દરેક નાગરિકને પોત પોતાના દરેક ડોક્યુમેન્ટ જે ઓળખ બતાવતા હોય તે આધારની જોડે લિન્ક કરવાનું તો થયું છે. પાનકાર્ડ અને આધાર બંને લિન્ક તો તમે કરી દીધું હશે, પણ જો તમે જાણવા માંગતા હોય કે ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ જોડે કઈ રીતે લીંક કરવું તો જુઓ EK VAAT KAU

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ