ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ક્રોમ ખોલતાની સાથે જ Googleના બદલે દેખાશે તમારું નામ, અજમાવો આ ટ્રિક
Last Updated: 07:18 PM, 6 July 2025
ADVERTISEMENT
શું તમે ક્યારેય વિચારી્યું છે કે જ્યારે તમે Google ખોલો અને ત્યાં Googleની જગ્યાએ તમારું પોતાનું નામ લખેલું હોય? હવે તમે વિચારતા હશો કે આ કેવી રીતે શક્ય બની શકે. પરંતુ હવે આ સહેલાઈથી થઈ શકે છે. તમે સરળ રીતે Googleની જગ્યાએ તમારું નામ લખી શકો છો.
ADVERTISEMENT
આ માટે તમારે કોઈ હેક કે કોડિંગની જરૂર નથી. તમારે ફક્ત એક નાની ટ્રિક ફોલો કરવાની રહેશે. ત્યાર બાદ તમારા સર્ચમાં Googleની જગ્યાએ તમારું નામ આવશે. જેમાં તમારે My Google Doodle નામનું એક Chrome Extension ઉપયોગ કરવાનું રહેશે. તો ચાલો જાણીએ કે આ ટ્રિક કેવી રીતે કામ કરશે?
માય ગૂગલ ડૂડલ શું છે?
ADVERTISEMENT
માય ગૂગલ ડૂડલ એક Google Chrome Extension છે. તેનું કામ છે Googleના હોમપેજ પર જે Google લખેલું હોય છે, તેને તમારા ઇચ્છિત નામ કે શબ્દથી બદલવું અથવા તેની થીમને તમારા અનુસાર સેટ કરવાનું છે. તમે તેમાં તમારું નામ, તમારા પપ્પા-મમ્મીનું નામ કે કંઈ ખાસ લખી શકો છો અને તે Googleની જગ્યાએ દેખાશે.

ADVERTISEMENT
આ ટ્રિક કેવી રીતે કામ કરે છે?
ADVERTISEMENT

ધ્યાન રાખો
ADVERTISEMENT
આ ફક્ત તમારા બ્રાઉઝરમાં કામ કરે છે, એટલે કે ફક્ત તમારા કમ્પ્યુટર પર જ બતાવે છે. તેનાથી ઈન્ટરનેટ પર કોઈ ખતરો કે વાયરસ નથી, પરંતુ તેમ છતાં ઓફિશિયલ Extension જ ઇન્સ્ટોલ કરો. આ ફેરફાર ફક્ત દેખાવનો છે, Googleનું અસલી ફંક્શન એ જ રહેશે.
વધુ વાંચો: WhatsAppથી કરો મેટ્રોની ટિકિટ બુક, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
ADVERTISEMENT
આ Chrome એક્સ્ટેન્શનનો ઉપયોગ કરીને તમે સરળતાથી Googleના હોમપેજ પર Google શબ્દની જગ્યાએ તમારું નામ કે મનપસંદ શબ્દ લખી શકો છો. આ ફક્ત દેખાવ બદલવાનો પ્રયોગ છે, તમને કોઈ જોખમ નથી અને Googleનું મૂળ કામ ત્યારે પણ એ જ રહેશે. સરળ રીતે કહીએ તો, હવે તમે Googleને તમારું પર્સનલ ટચ આપી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ