બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / FASTAG એન્યુઅલ પાસ કઢાવવો છે? તો આજે જ ચેક કરી લેજો આ જાણકારી

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / FASTAG એન્યુઅલ પાસ કઢાવવો છે? તો આજે જ ચેક કરી લેજો આ જાણકારી

Last Updated: 10:48 AM, 12 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દેશભરમાં હવે હાઇવે અને એક્સપ્રેસ-વે પર મુસાફરી વધુ સરળ બનવા જઈ રહી છે. 15 ઓગસ્ટથી શરૂ થનારા FastTag Annual Pass દ્વારા આખા વર્ષ સુધી મફત યાત્રાનો લાભ મળશે.

1/6

photoStories-logo

1. FastTag Annual Pass

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગયા મહિને દેશભરમાં એક્સપ્રેસ-વે અને હાઇવે પર યાત્રાને સુરક્ષિત અને સારી મુસાફરી માટે FastTag Annual Passની જાહેરાત કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ટોલ ભરવો નહીં પડે

15 ઓગસ્ટના રોજ FastTag Annual Pass સુવિધાની શરૂઆત કરવામાં આવશે. આ પાસ યુઝર્સને આખા વર્ષ માટે એક્સપ્રેસ-વે અને હાઇવે પર મફત યાત્રાની સુવિધા આપશે, એટલે કે તમારે કોઈ પણ પ્રકારનો ટોલ ભરવો નહીં પડે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ઓફિશિયલ વેબસાઇટ પરથી ખરીદી કરી શકાય

FastTag Annual Pass રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ પરથી ખરીદી કરી શકાય છે. તમને જણાવી દઈએ કે આ સુવિધા ફક્ત અહી જ ઉપલબ્ધ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 3 હજાર રૂપિયામાં ખરીદી શકે

યુઝર્સ આ પાસ ફક્ત 3 હજાર રૂપિયામાં ખરીદી શકે છે. આ પાસ 1 વર્ષ સુધી Valid ગણાશે અને દરમિયાન યુઝર્સ 200 ટ્રિપ્સ સુધી મફત યાત્રાનો લાભ લઈ શકે છે. જો તમારો FastTag Annual Passની વૈધતા પૂરી થઈ જાય અથવા 200 મફત ટ્રિપ્સ પૂરી થઈ જાય, તો યુઝર્સ ફરીથી ઓનલાઇન પાસ ખરીદી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વિગતો ભરવી જરૂરી

આ પાસ લેવા માટે અમુક વિગતો ભરવી જરૂરી છે. તમારો પાસ એક્ટિવ નહીં થાય જો તે ચેસિસ નંબર પર નોંધાયેલો હોય; આ માટે તમારે વાહન રજિસ્ટ્રેશન નંબર (VRN) સાથે અપડેટ કરવું ફરજિયાત છે. આ વાર્ષિક પાસ ફક્ત ખાનગી કાર, જીપ અથવા વાન માટેના વાહનો પર જ લાગુ પડશે. આમાં કોમર્શિયલ વાહનોનો સમાવેશ થતો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. તાત્કાલિક ડિએક્ટિવ

યુઝર્સ FastTag Annual Passને બીજા કોઈ વાહન માટે ટ્રાન્સફર નહીં કરી શકે. આ ફક્ત તે જ વાહન પર ચાલશે જેના પર રજિસ્ટર કરાવ્યું હશે. લૂઝ અથવા વિંડશીલ્ડ સિવાય બીજા ક્યાંય લગાવવામાં આવ્યો હોય, તો FastTag Annual Pass એક્ટિવ નહીં થાય. સાથે જ, પોલીસ દ્વારા પકડવામાં આવે તો તેને તાત્કાલિક ડિએક્ટિવ કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Nitin Gadkari Annual Pass FastTag
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ટોપ સ્ટોરીઝ

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ