ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઓફિસના ધક્કા વગર ઘરે બેઠા જ મેળવો આવકનો દાખલો, આ રીતે કરો ઓનલાઈન અરજી
Last Updated: 11:24 PM, 16 July 2025
ADVERTISEMENT
સ્કૂલ, કોલેજ, સરકારી યોજનાઓ, શિષ્યવૃતિનાં ફોર્મ કે અન્ય કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવા માટે રાજ્ય સરકાર દ્વારા અરજદારોને ધરમનાં ધક્કા ન ખાવા પડે તે માટે તમામ યોજનાઓ માટે અરજદારોએ ઓનલાઈન ફોર્મ ભરી કોઈ પણ પ્રમાણપત્ર સરળતાથી મેળવી શકે છે. ત્યારે આવકનાં પ્રમાણપત્ર માટે કેવી રીતે અરજી કરશો. તેમજ તેના માટે ક્યાં જરૂરી દસ્તાવેજો જોઈએ. તેમજ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે.
ADVERTISEMENT
આવકનું પ્રમાણપત્ર મેળવવા કેવી રીતે કરશો ઓનલાઈન અરજી
ADVERTISEMENT

આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે નીચે મુજબનાં જરૂરી આધાર પુરાવા
ADVERTISEMENT
આવકનું પ્રમાણપત્ર ડાઉનલોડ ક્યાંથી કરશો
ADVERTISEMENT
ત્યાર બાદ તમારી આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે રાજ્ય સરકારની વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકશો.
વધુ વાંચો: સરકારની નવી ગાઈડલાઈન, આ કામ નહીં કરો તો રેશનકાર્ડમાંથી નીકળી જશે નામ
ADVERTISEMENT
ધ્યાનમાં રાખવાની બાબત
તમારે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પર જરૂરી દસ્તાવેજો અને અરજીની વિગતો સચોટ અને સાચી રીતે ભરવી પડશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ