બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / લગ્ન સિઝનમાં મોંઘેરા મહેમાનને ખવડાવો તિરૂપતિ તેલમાંથી બનેલા ગરમાગરમ ભજિયાં, જુઓ રેસિપી
Last Updated: 12:50 PM, 3 January 2026
Tirupati Oil: આમ તો લગ્નની સિઝન પૂરી થવા આવી છે. જો આ સિઝનમાં તમારા ઘરે મહેમાન આવ્યા હોય અને તમે મહેમાનોને ખુશ કરવા માંગતા હોવ તો તમે પણ તેમને તિરૂપતિ તેલમાં બનાવેલ નાસ્તા પીરસશો તો મહેમાન તમારા વખાણ કરતાં નહીં થાકે. હાલ ડિસેમ્બર મહિનો ચાલી રહયો છે અને આછી ગુલાબી ઠંડીનો પણ માહોલ છે. તેમ આપણ જ્યારે ઘરમાં પ્રસંગ હોય તો દરેક પ્રસંગ તિરૂપતિના તેલ વગર અધૂરો છે. મોડી રાતે મહેમાનો સાથે વાતોના ગપાટાં મારતા મારતા ચાની ચૂસકી સાથે તો તમે ગરમા ગરમ તિરૂપતિ તેલમાં બનાવેલા ભજિયાં પીરસશો તો ખરેખર રસોઈની રાણી કહેવાશો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
તિરુપતિ તેલ ખરીદવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો
ADVERTISEMENT
ADVERTISEMENT
સૌ પ્રથમ ભજીયા નું ખીરું બનાવા માટે બેસન માં મીઠું, સોડા નાખી પાણી નાખી ને મિક્સ કરી લો.તેમ બટેકા, ડુંગળી, મરચાંના સ્લાઈસ કરીને એડ કરી લો. અને આ બેટરને થોડી વાર સાઈડમાં રહેવા દો. આજ રીતે ગોટા બનાવવા માટે એક બાઉલમાં બેસન લઈ તેમાં મેથી ની ભાજી,આદુ મરચાં લસણની પેસ્ટ, મીઠું, રવો નાખી ને ખીરૂ તૈયાર કરો. આ ખીરામાં 2 ચમચી ગ્રામ કરેલું તિરૂપતિ તેલ ઉમેરો અને સોડા નાખી ને બરાબર હલાવી દો.
હવે આ ગેસ પર એક કડાઈમાં તિરૂપતિ તેલને ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે સહેજ ગેસ ધીમો કરી દો અને આ તિરૂપતિ તેલમાં ભજિયાં અને ગોટા બનાવીને ગરમ ગરમ સર્વ કરો. તમે આની સાથે કેચપ, લીલી ચટણી પણ સર્વ કરી શકો છો. જો આ રીતે તમે એકવાર તિરૂપતિ તેલમાં બનાવેલ ભજિયાં એકવાર ખાશો ને ખવડાવશો તો વારંવાર લોકો તેની ડિમાન્ડ કરશે એ વાત નક્કી.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.