બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / દૂધને વારેવારે ગરમ કરતા હોય તો ચેતી જજો! પીવાથી નહીં થાય કોઈ ફાયદો

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનુ / દૂધને વારેવારે ગરમ કરતા હોય તો ચેતી જજો! પીવાથી નહીં થાય કોઈ ફાયદો

Last Updated: 11:24 PM, 9 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું બજારમાં ઉપલબ્ધ પેકેજ્ડ દૂધને ઉકાળવું જરૂરી છે? પેકેજ્ડ દૂધ તેમાં જોવા મળતા બેક્ટેરિયાનો નાશ કરવાની પ્રક્રિયામાંથી પસાર થઈ ગયું છે, તો શું તેને ઘરે વારંવાર ઉકાળવું જરૂરી છે?

1/5

photoStories-logo

1. શું બજારમાં ઉપલબ્ધ પેકેજ્ડ દૂધને ઉકાળવું જરૂરી છે?

શું બજારમાં ઉપલબ્ધ પેકેજ્ડ દૂધને ઉકાળવું જરૂરી છે? પેકેજ્ડ દૂધ તેમાં જોવા મળતા બેક્ટેરિયાનો નાશ કરવાની પ્રક્રિયામાંથી પસાર થઈ ગયું છે, તો શું તેને ઘરે વારંવાર ઉકાળવું જરૂરી છે?

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. હાનિકારક બેક્ટેરિયાથી બચવું જરૂરી

પેકેટવાળુ દૂધ હોય કે ગાયનું દૂધ આપણે ઘરે લાવતાની સાથે જ સૌથી પહેલું કામ તેને ઉકાળવાનું કરીએ છીએ. એ પણ સાચું છે કે દૂધમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાથી છૂટકારો મેળવવા માટે તેને ઉકાળવું ખૂબ જ જરૂરી છે. પરંતુ શું બજારમાં ઉપલબ્ધ પેકેજ્ડ દૂધ પણ ઉકાળવું જરૂરી છે? પેકેજ્ડ દૂધ તેમાં જોવા મળતા બેક્ટેરિયાનો નાશ કરવાની પ્રક્રિયામાંથી પસાર થઈ ગયું છે, તો શું તેને ઘરે વારંવાર ઉકાળવું જરૂરી છે? ચાલો જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. વારંવાર ઉકાળવાથી તેમાં રહેલા પોષક તત્વો નાશ પામે

ઘણા સંશોધનોમાં તે સાબિત થયું છે કે દૂધને વારંવાર ઉકાળવાથી તેમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે. આવી સ્થિતિમાં તેને પીવાનો કોઈ અર્થ નથી. વાસ્તવમાં આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે 90 ટકા લોકો હજુ પણ અજાણ છે કે દૂધ ઉકાળવાની સાચી રીત શું છે? આપણે બધા દૂધને સ્વાસ્થ્ય માટે સૌથી આરોગ્યપ્રદ પીણું ગણીએ છીએ. પરંતુ સવાલ એ થાય છે કે શું આપણે ખરેખર પોષણથી ભરપૂર દૂધ પી રહ્યા છીએ? કદાચ નહીં, તો જાણી લો દૂધ ઉકાળવાની સાચી રીત.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. દૂધ ઉકાળવાની સાચી રીત

પેકીંગ દૂધ પીતા પહેલા તેને થોડું ગરમ ​​કરવું ખૂબ જ જરૂરી છે. પરંતુ તેને 10 મિનિટથી વધુ ઉકાળો નહીં. એક ગ્લાસ લો, તેમાં દૂધ નાખો અને તેને 4-5 મિનિટ માટે ગરમ કરો. જેથી તે પીવાલાયક બને. દૂધમાં પોષક તત્વો અકબંધ રહે તેનું ધ્યાન રાખો. તમે કાચા દૂધને ઉકાળો અને પછી તેને રેફ્રિજરેટરમાં રાખો. દૂધ પીતા પહેલા ગ્લાસમાં જેટલું દૂધ પીવું હોય તેટલું જ કાઢી લો અને દૂધને ઉકાળવા માટે સૌથી પહેલા જે વાસણમાં તમે દૂધ ઉકાળવાનું વિચારી રહ્યા છો તેના અંદરના ભાગને પલાળી દો. આમ કરવાથી દૂધ વાસણમાં ચોંટશે નહીં. આ ઉપરાંત વાસણો પણ સરળતાથી સાફ થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. પેકેજ્ડ દૂધને વારંવાર ગરમ કરવાથી ઘણા ગેરફાયદા

પેકેજ્ડ દૂધને વારંવાર ગરમ કરવાથી તેમાં રહેલા પોષક તત્વો નષ્ટ થવા લાગે છે. આવી સ્થિતિમાં દૂધ પીવાનો કોઈ અર્થ નથી.દૂધને વધુ ગરમ કરવાથી તેમાં રહેલું પ્રોટીન ઓછું થઈ જાય છે,વધુ પડતું ગરમ ​​કરવાથી દૂધમાં રહેલા બી ગ્રુપના વિટામિન્સ નાશ પામે છે.દૂધને વારંવાર ગરમ કરવાને કારણે લેક્ટિક એસિડ મોટી માત્રામાં બને છે, જેના કારણે દૂધ ખાટુ થવા લાગે છે,જો દૂધને વધુ આગ પર ગરમ કરવામાં આવે છે, તો તેનું તાપમાન અચાનક બદલાઈ જાય છે, જેના કારણે તેનું પ્રોટીન જામવા લાગે છે અને દૂધ ફાટી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Packaged milk lifestyle health Cooking tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ