બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Visa Expert પાસેથી જાણો OCI Card કેવી રીતે મળશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Last Updated: 10:55 PM, 29 October 2025
ADVERTISEMENT
OCI (Overseas Citizenship of India) એ એવો કાર્ડ છે જે વિદેશી નાગરિકો કે Indian origin ધરાવતા (પેરેન્ટ્સ/ગ્રાંપેરેન્ટ્સ/સ્પાઉસ/માઇનર) લોકોને ભારત સાથે લાંબા ગાળાનો સંબંધ અને લાભ આપે છે.
પાત્રતા
ADVERTISEMENT
ઇન્ડિયન ઓરિજિન ધરાવતા અથવા અગાઉ ભારતના નાગરિક રહ્યા હોય અને હાલ અન્ય દેશમાં citizenship ધરાવતા ઉમેદવારો; સ્પાઉસ/પેરેન્ટ્સ/ગ્રાંપેરેન્ટ્સ મારફતે પણ પાત્રતા બને છે.
મુખ્ય લાભો
ADVERTISEMENT
ભારતમાં દીર્ધકાળે રહેવા અને ખાનગી ક્ષેત્રમાં કામ કરવાની મંજૂરી, ઘણી સુવિધાઓ ભારતીય નાગરિક જેવી; પરંતુ કેટલાક ક્ષેત્રોમાં પ્રતિબંધો છે.
એપ્લિકેશન પ્રક્રિયા
ADVERTISEMENT
ઓનલાઈન ફોર્મ ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો, ઓનલાઈન પેમેન્ટ પછી કિટ પ્રિન્ટ કરીને ઇન્ડિયન કાઉન્સ્યુલેટ/એમ્બસી અથવા ભારતમાં FRRO ખાતે સબમિટ કરો; બાયોમેટ્રિક્સ લેવાઈ શકે.
સમયમર્યાદા
ADVERTISEMENT
સરેરાશ 4 થી 8 અઠવાડિયા (1–2 મહિના), કેસ પર આધારીત ફેરફાર શક્ય.
જરૂરી દસ્તાવેજો
ADVERTISEMENT
હાલનું ફોરિન પાસપોર્ટ અને citizenship પુરાવો, પેરેન્ટ્સ/સ્પાઉસના ઇન્ડિયન ઓરિજિન પુરાવા, માઇનર માટે બર્થ સર્ટિફિકેટ, રહેણાંક પુરાવો, પૂર્વ ઇન્ડિયન વિઝા હિસ્ટ્રી સંબંધિત વિગતો વગેરે; સિસ્ટમ તમારી એન્ટ્રી મુજબ દસ્તાવેજોની યાદી જનરેટ કરશે.
ફી: બેસિક એપ્લિકેશન ફી સિવાય ખાસ પરિસ્થિતિઓમાં re-issuance (લૉસ્ટ/ડેમેજ્ડ) અથવા renunciation ફી લાગૂ પડી શકે; કેસ-ટુ-કેસ અલગ હોય છે.
OCI vs Indian Visa:
ટૂંકા ગાળે ભારત આવવા માટે સામાન્ય રીતે વિઝા; ભારતમાં લાંબા ગાળાનું રહેવું/વર્ક અને વારંવારની મુસાફરી માટે OCI વધુ યોગ્ય.
પ્રતિબંધો
પબ્લિક સેક્ટરમાં નોકરી નહીં; પ્રાઇવેટ સેક્ટરમાં કામ/સ્ટഡി/બિઝનેસ કરી શકો; રહેણાંક/કમર્શિયલ પ્રોપર્ટી ખરીદી શકાય પણ કૃષિ જમીન, ફાર્મહાઉસ, પ્લાન્ટેશન લેન્ડમાં રોકાણ પર પ્રતિબંધ અથવા ખાસ પરમિશન જરૂરી.
રિન્યુઅલ/લૉસ્ટ
20 વર્ષથી નીચે પાસપોર્ટ બદલાય અથવા 50 વર્ષ પાર કરીને પાસપોર્ટ બદલાય ત્યારે OCI re-issue જરૂરી; લૉસ્ટ/ડેમેજ્ડ કિસ્સામાં FIR રિપોર્ટ અને એફિડેવિટ સાથે ફરી પૂર્ણ પ્રક્રિયા; રિજેકશન આવે તો ઇમેઇલ/લેટરમાં જણાવેલા કારણો મુજબ સુધારો કરીને ફરી અરજી કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.