Daily Dose / અમદાવાદ મેટ્રોનું ટાઈમ ટેબલ જાણી લો, નહીંતર ધક્કો પડશે

સૌની આતુરતાનો અંત આવ્યો છે અને અમદાવાદમાં સરવાળે મેટ્રો ટ્રેનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જો કે, આ મેટ્રોમાં સવારી કરતા પહેલા દરેક નાગરિકે ગાઈડલાઈનનું ખાસ પાલન કરવાનું રહેશે. તો શું છે આ ગાઈડલાઈન તેના વિશે જાણકારી મેળવવા ઈચ્છતા હોવ તો જુઓ Daily Dose

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ