બ્રેકિંગ ન્યુઝ
મેષ (અ.લ.ઇ.)
ADVERTISEMENT
કોઈ પરેશાની આવી શકે છે, કંઈ વાગી શકે છે. સ્વાસ્થ્ય અને પ્રેમને લઈને દિવસ સામાન્ય રહેશે. એક બે દિવસની વાત છે પછી તમારી સ્થિતિમાં સુધાર આવશે. તમને ચારેય તરફથી લાભ થશે.
વૃષભ (બ.વ.ઉ.)
ADVERTISEMENT
જીવનસાથીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. કોઈ નવું રોજગાર અથવા વેપાર શરૂ કરવું નહીં. પ્રેમ માટે દિવસ સારો છે. વેપારમાં રિસ્ક લેવું નહીં.
મિથુન (ક.છ.ઘ.)
ADVERTISEMENT
આજે તમે દુશ્મનો પર ભારે પડશો. સ્વાસ્થ્ય સારો રહેશે. વેપારમાં લાભ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. અડચણો દૂર થઈ શકે છે.
કર્ક (ડ.હ.)
ADVERTISEMENT
આજે થોડી સમસ્યા આવી શકે છે. સ્વાસ્થ્યમાં પરેશાની થઈ શકે છએ. માનસિક રીતે હેરાનગતિ થઈ શકે છે. પ્રેમ અને વેપારમાં પહેલાં કરતાં સ્થિતિમાં સુધાર આવશે. ઝઘડાઓથી દૂર રહેવું અને સાવધાની રાખવી.
સિંહ (મ.ટ.)
ADVERTISEMENT
જમીન, મકાનો, વાહનોની ખરીદી અત્યારે કરવી નહીં. માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. ઘરની પરેશાનીઓ શાંતિથી દૂર કરો. સ્વાસ્થ્ય, પ્રેમ માટે દિવસ સારો છે. વેપારમાં પણ ફાયદો થઈ શકે છે.
કન્યા (પ.ઠ.ણ.)
ADVERTISEMENT
પરાક્રમી બનો, એ તમને આગળ સુધી લઈ જશે. સ્વાસ્થ્ય અને પ્રેમ માટે દિવસ સારો છે. વેપારમાં નવા રસ્તાઓ ખુલી શકે છે.
તુલા (ર.ત.)
અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો નહીં. નહીંતર થશે નુકસાન. સ્વાસ્થ્ય, પ્રેમ અને વેપારની દ્રષ્ટિએ દિવસ સારો છે.
વૃશ્ચિક (ન.ય.)
ભાગ્યના સાથથી તમારું કામ બની શકે છે, પરંતુ માનસિક ચંચળતાને કારણે કામ બગડી પણ શકે છે. જેથી પોતાની જાત પર નિયંત્રણ રાખશો, તો સારું રહેશે. સ્વાસ્થ્ય અને પ્રેમ માટે દિવસ સામાન્ય છે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
ચિંતા રહેશે. અનિચ્છિય ઘટનાઓને કારણે મનમાં પરેશાની રહેશે. ધેર્ય રાખવું. સ્વાસ્થ્ય અને પ્રેમ માટે દિવસ સારો છે. વેપારમાં નવા રસ્તા ખુલી શકે છે. બધું સારું થઈ જશે.
મકર (ખ.જ.)
આર્થિક મામલાઓનો ઉકેલ આવશે. અટકેલા પૈસા પાછાં મળશે. આવકના નવા સ્ત્રોત બનશે. શુભ સમાચારની પ્રાપ્તિ થશે. પ્રેમ, સ્વાસ્થ્ય અને વેપાર માટે દિવસ સારો છે.
કુંભ (ગ.શ.ષ.સ.)
કોર્ટના કાર્યોમાં સફળતા મળશે. છાતીમાં વિકારની સંભાવના છે. પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. પ્રેમ, સ્વાસ્થ્ય અને વેપાર માટે દિવસ સારો છે.
મીન (દ.ચ.ઝ.થ.)
ભાગ્યના સાથથી કંઈક સારું થઈ શકે છે. પ્રેમ ભાગ્યોદયનું કારણ બની શકે છે. પ્રેમ, સ્વાસ્થ્ય અને વેપાર માટે દિવસ સારો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.