ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
બોલિવુડની ક્વિન એટલે કે કંગના રનૌત આ દિવસોમાં પોતાની ફિલ્મ 'ધાકડ' ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ મુવીમાં તે દિવ્યા દ્ત્તા અને અર્જુન રામપાલ સાથે નજર આવશે. પોતાની આ ફિલ્મનો પ્રમોશન કરવા માટે હવે કંગના ' ધ કપિલ શર્મા શો' પહોચી ગઈ છે, જેનો એક પ્રોમો પણ સામે આવ્યો છે.
સામે આવ્યો શોનો આ વિડિયો
વિડિયોમાં જોઈ શકાય છે કે, કંગના રનૌત તેની ફિલ્મ 'ધાકડ'ના ટાઈટલ ટ્રેક પર એન્ટ્રી મારા રહી છે. તે શોના મંચ પર કપિલ શર્મા સાથે ડાંસ કરે છે. ત્યાર બાદ મજાક મસ્તી શરુ થઈ જાય છે. કંગના કપિલના વજનને લઈને મજાક ઉડાવે છે તો, કપિલ નેપોટિઝ્મને લઈને કંગનાના મજા લે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
કંગનાની ઉડાઈ મજાક
કંગના કપિલને બોલે છે કે, 'કેટલુ વેટ લુઝ કરી દીધુ'. થોડા દિવસો પહેલા આવી હતી ત્યારે તમે 4 મહિનાથી પ્રેગનેંટ હોય તેવુ લાગતુ હતું. તેના પર કપિલ કહે છે કે, ' હું બાપ બનવા વાળો હતો. ' પછી કંગના કહે છે, ' છેલ્લા સમયે તમે મારો મજાક ઉડાયો હતો, આ વખતે અમે તમારી મજાક ઉડાવીશું' તેના પર કપિલ કહે છે કે,દુનિયામાં છોડતા નઈ કોઈને બધાની મજાક જ ઉડાવતા રહેજો.
ADVERTISEMENT
કપિલે કંગનાની તસ્કરી કરી
તેના બાદ શોમા ચંદૂ ઉર્ફ ચંદન પ્રભાકરની એંટ્રી થાય છે, જેને જોઈને કપિલ કહે છે કે , 'આ મારો સ્કૂલનો દોસ્ત છે અને તે પણ 15 વર્ષથી મારો ફ્રેન્ડ છે. નેપોટિઝમ થઈ રહ્યુ છે, કંગના કપિલની આ વાત સાંભળીને કંગના કંઈ કહેતીતો નથી, પરંતુ જોર જોર થી હસવા લાગે છે.
આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
જણાવી દઈએ કંગના પહેલી વાર ફિલ્મ 'ધાકડ' માં ખતરનાક એક્શન અને સ્ટંટ કરતી નજરે પડી છે. થોડા દિવસો પહેલા આ ફિલ્મનો ટ્રેલર રિલીઝ થયુ હતુ, જેને લોકોએ ખુબ પસંદ કર્યુ હતું. આ ફિલ્મોનું નિર્દેશન રજનીશ ધઈએ કર્યુ છે, જે 20 મે , 2022ના રોજ સિનેમાધરોમાં રિલીઝ થશે.
સંકળાયેલા મુદ્દાઓ