બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / kangana's statement on arnab gowswami's arrest

નિવેદન / અર્નબની ધરપકડ પર ગરજી કંગના કહ્યું, પપ્પુ સેના કહીએ છીએ તો....

Kinjari

Last Updated: 12:02 PM, 4 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝ ચેનલ રિપલ્બિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની મુંબઇ પોલિસે ધરપકડ કરી છે. ગોસ્વામી પર ઇન્ટીરીયર ડિઝાઇનર અને તેની માતાએ સુસાઇડ માટે ઉશ્કેરવાનો આરોપ હતો. તેમની ધરપકડ બાદ કંગનાએ અર્નબનું સમર્થન કરતાં એક વીડિયો શૅર કર્યો છે,તેમાં મહારાષ્ટ્ર સરકાર માટે અભદ્વ ટિપ્પણી કરી છે.

  • કંગના ભડકી મહારાષ્ટ્ર સરકાર પર 
  • અર્નબની ધરપકડ પર આવી સપોર્ટમાં

કંગનાએ સોશ્યલ મિડીયા પર એક વીડિયો શૅર કર્યો છે અને તેમાં કહ્યું છે કે, મહારાષ્ટ્ર સરકાર હું તમને પૂછવા માંગુ છુ કે આજે તમે અર્નબને તેમના ઘરે જઇને તેમને માર્યા અને તેમના વાળ ખેંચ્યા, તેમના પર જીવલેણ હુમલો કર્યો, હજુ કેટલાના ઘર તોડશો તમે અને કેટલા લોકોના ગળા દબાવશો.  કંગનાએ આ વીડિયોમાં અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો છે. 

 

 

મહત્વનું છે કે પોલિસે અર્નબની તેમના ઘરે જઇને ધરપકડ કરી છે.  અર્નબે પણ પોલિસ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. રિપબ્લિક ટીવી પર લાઇવ ફૂટેજ પણ બતાવવામાં આવ્યું હતું, જેમાં અર્નબ અને પોલિસ વચ્ચેની ઝડપ પણ બતાવવામાં આવી છે. 

કેમ ધરપકડ કરવામાં આવી
અર્નબ અને અન્ય બે લોકો પર એક ઇન્ટીરીયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. જ્યારે મૃત્યુ પામનાર વ્યક્તિએ તેની સુસાઇડ નોટમાં લખ્યુ હતું કે, 5.40 કરોડ રૂપિયાની રકમ ન આપી શકવાના કારણે તે આત્મહત્યા કરી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ