બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Politics / Kangana reached to meet CM Yogi, said an ascetic king like Shriram lives in UP

મણીકર્ણિકા / CM યોગીને મળવા પહોંચી કંગના, કહ્યું શ્રીરામ જેવા તપસ્વી રાજાનું યુપીમાં રહે રાજ

Published By: Mehul

Last Updated: 11:56 PM, 1 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉતર પ્રદેશના મુખ્યમંત્રી સાથે લખનૌમાં મુલાકાત કરતી 'મણીકર્ણિકા'કંગના રનોત. ફિલ્મ શૂટિગમાં સહકાર બદલ વ્યક્ત કર્યો આભાર.મુખ્યમંત્રીએ કહ્યું;અયોધ્યા આવો,શ્રી રામના દર્શન કરવા.

  • ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીને મળી અભિનેત્રી કંગના 
  • ઉત્તરપ્રદેશમાં તમારું શાસન યથાવત રહે -કંગના 
  • પહેલા શ્રી રામચંદ્ર હતા,હવે યોગી આદિત્યનાથ -રનોત

મહારાષ્ટ્રથી માંડીને દિલ્હીની રાજનીતિમાં વમળ સર્જનારી 'મણીકર્ણિકા' કંગના રનોત શ્ર્ક્રવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખનૌમાં મળી હતી.દરમિયાન મુખ્યમંત્રી યોગીએ કંગનાને કહ્યું કે,તમે અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા જરૂર આવો. ત્યારબાદ કંગનાએ કહ્યું કે,રામચન્દ્રની તપસ્વી રાજાની  જેમ જ  અહીં (ઉત્તરપ્રદેશ)રાજ્ રહે.,તમોને શુભકામનાઓ.મુખ્યમંત્રી યોગીએ અભિનેત્રીને કહ્યું કે, યુપી સંબંધિત કોઈ પણ વાત હોય તો ની;સંકોચ કહી શકો છો.

 ફિલ્મ શૂટિંગમાં સહકાર બદલ આભાર 

મુલાકાતની આ તસ્વીર ઈસ્ટાગ્રામ પર શેયર કરતા કંગનાએ કહ્યું કે, મે ઉત્તરપ્રદેશ સરકારને ફિલ્મ તેજસના શૂટિંગમાં સહયોગ આપવા આભાર માન્યો અને મુખ્યમંત્રીને તેઓની આગામી ચૂંટણી માટે શુભકામનાઓ આપી .

શામ મસ્તાની 

તેણીએ કહ્યું 'મે એ બાબત પર ભાર મુક્યો કે અમારી પાસે ઉત્તરપ્રદેશમાં એક તપસ્વી રાજા શ્રી રામચંદ્ર હતા અને હવે આપણી પાસે યોગી આદિત્યનાથ છે.  તમારું શાસન જળવાઈ રહે મહારાજજી.તેઓએ મને ભેટ સ્વરૂપે એક સિક્કો આપ્યો જે રામ જન્મ ભૂમિ પૂજનમાં ઉપયોગમાં લેવાયો હતો.શી શાનદાર સાંજ. આભાર મહારાજ જી 
  
 

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya Uttarpradesh kangna meets yogi shri ram અયોધ્યા કંગના રનોત નિમંત્રણ ફિલ્મ મણીકર્ણિકા યોગી આદિત્ય નાથ સાથે મુલાકાત રાજનીતિ શ્રી રામ Lacknow

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ