બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Jyoti Maursya similar case in Jharkhand, Wife demaded divorce after becoming the nurse

અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા / દેવું લઈને નર્સ બનાવી, નોકરી મળતા જ પત્નીએ છોડ્યો પતિનો સાથ, કહ્યું- પ્રોપર્ટી, દીકરા અને મને ભૂલી જજે

Vaidehi

Last Updated: 06:24 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીડિત પતિએ કહ્યું પત્ની પિયર જવાની વાત કરીને ઘરથી નિકળી અને પુત્ર સહિત ઘર છોડીને ભાગી ગઈ. પત્નીએ ઝઘડા દરમિયાન કહ્યું હતું કે 'જમીન, બાળક અને મને ભૂલી જાઓ. '

  • જ્યોતિ મૌર્યા જેવો બીજો મામલો આવ્યો સામે
  • પતિએ દેવું કરીને પત્નીને ભણાવી હતી
  • પત્નીએ પતિને કહ્યું કે 'જમીન, બાળક અને મને ભૂલી જાઓ. '

દેશમાં જ્યોતિ મૌર્યાના મામલા બાદ વધુ એક આવો જ મામલો ઝારખંડથી સામે આવ્યો છે. સાહિબગંજ જિલ્લાનાં બોરિયોમાં એક પતિ પોતાની પત્નીને શોધવા માટે ઠેર-ઠેર ભટકી રહ્યો હતો. પીડિત પતિએ પોલીસને ફરિયાદ કરતાં કહ્યું કે તેણે ઉધાર લઈને પોતાની પત્નીને ભણાવ્યું હતું અને ANM Auxiliary Nurse Midwife એટલે કે નર્સ બનાવી હતી અને હવે પત્ની તેને દગો આપીને પુત્ર સહિત 14 એપ્રિલએ ભાગી ગઈ છે. જો કે ગુરુવારે પતિએ સાહિબગંજ પોલીસ સ્ટેશનમાં પત્નીની વાપસીની માહિતી SDPO રાજેન્દ્ર દુબેને આપી હતી.

ઉધાર લઈ નર્સ બનાવી
પતિ કંહાઈ પંડિતે જણાવ્યું કે તેણે વર્ષ 2009માં બોરિયોનાં ટોલા ગામની રાજકિશોરની પુત્રી કલ્પના કુમારી સાથે લગ્ન કર્યાં હતાં. તેમને 10 વર્ષનો પુત્ર પણ છે. તે વધુ ભણલો નથી. પરંતુ લગ્ન સમયે કલ્પનાએ મેટ્રિક પાસ કરેલું હતું અને ઘરની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેણે ભણવાનું ફરી શરૂ કર્યું હતું. પતિએ પત્ની કલ્પનાનું ભણતર બોરિયો કોલેજથી પૂર્ણ કરાવ્યું અને નર્સ બનાવી. આ પાછળ તેનું દેવું ઘણું વધી ગયું. તે સમયે પત્નીનાં કહેવા પર તેઓ કમાણી કરવા ગુજરાત જતાં રહ્યાં.

પત્નીએ કહ્યું હવે તે તેની સાથે રહેવા નથી ઈચ્છતી
પત્ની કલ્પના સાહિબગંજની ઝૂમાવતી હોસ્પિટલમાં MNMની નોકરી કરી રહી હતી. પરંતુ જ્યારે હોળી પહેલા તે બાંઝી સ્થિત પોતાના ઘરે આવ્યાં ત્યારે પત્નીએ તેને કહ્યું કે હવે તે તેની સાથે નથી રહેવા ઈચ્છતી. ત્યારે હું પત્નીને લઈને સાસરે ગયો અને સાસુ-સસરાને આ વાતની જાણકારી આપી. ત્યારે સમજાવીને તેને પાછા લઈ આવ્યો.

14 એપ્રિલનાં પુત્ર સહિત ભાગી ગઈ
તેમણે આગળ કહ્યું કે 14 એપ્રિલનાં પત્ની પિયર જવાની વાત કહીને ઘરેથી નિકળી હતી અને પછી પુત્ર સહિત ગુમ થઈ ગઈ. તેણે પોતાની પત્ની અને બાળકને શોધવાનાં ઘણાં પ્રયાસો કર્યાં પરંતુ કંઈ માહિતી મળી નહીં. મને વિશ્વાસ છે કે પત્ની કલ્પના મને દગો દઈને પોતાના પ્રેમી સાથે રહે છે.

મહિલાએ કહ્યું-હવે મને ભૂલી જાઓ
જ્યારે પતિએ પત્નીને ઝઘડવાનું કારણ પૂછ્યું ત્યારે પત્નીએ કહ્યું કે હવે તે તેની સાથે રહેવા નથી ઈચ્છતી. તેણે કહ્યું કે જમીન, બાળક અને મને ભૂલી જાઓ. કલ્પનાએ કહ્યું કે તેના બાદ જમીન બાળકની રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ