બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Job vacancy in gujarat for engineer

નોકરી / ગુજરાત મેટ્રોમાં 118 પદો પર ભરતી, 100000 સુધી મળશે સેલેરી, આજે જ અહીં કરો એપ્લાય

Published By: Arohi

Last Updated: 12:26 PM, 23 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાયક અને ઈચ્છુક ઉમેદવારોને સત્તાવાર જાહેરાત પરથી આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.

  • ગુજરાત મેટ્રોમાં નોકરીની તક 
  • જાણો કઈ રીતે કરશો અરજી 
  • નોટિફિકેશનની ડાયરેક્ટ લિંક નીચે જુઓ 

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડે નીચે જણાવેલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. લાયક અને ઈચ્છુક ઉમેદવારોને સત્તાવાર જાહેરાત પરથી આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. તમે આ માટે જરૂરી વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલી નોટિફિકેશનના આધારે જાણી શકો છો.

ભરતી અંગે માહિતી 
પોસ્ટ 
સ્ટેશન કલેક્ટર / ટ્રેન ઓપરેટર (SC/TO): 71 પોસ્ટ 

અરજી કરવા માંગતા ઈમેદવારે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા એન્જિનિયરિંગ મિકેનિકલ/  ઈલેક્ટ્રિકલ/ કોમ્પ્યુટર સાયન્સ અને ઈલેક્ટ્રોનિક ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. 
વર મર્યાદા: 18 to 28 Years
ગ્રેડ ઈન (IDA): 33000-100000

કસ્ટમર્સ રીલેશન આસિસ્ટન્ટ (Customer Relations Assistant(CRA)) : 11 પોસ્ટ 
અરજી કરવા માંગતા ઈમેદવારે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સાયન્સ ગ્રેજ્યુએટ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ કરેલું હોવું જરૂરી છે. 
વય મર્યાદા: 18 to 28 Years
Grade in (IDA): 25000-80000

જુનિયર એન્જિનિયરઃ 3 પોસ્ટ 
અરજી કરવા માંગતા ઈમેદવારે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી મિકેનિકલ/ ઈલેક્ટ્રિકલ / ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કરેલું હોવું જરૂરી છે. 
વયમર્યાદા:  18 to 28 Years
Grade in (IDA): 33000-100000

મેઈન્ટેનર (Maintainer): 33
સરકાર દ્વારા માન્ય કોલેજમાંથી ફિટર માટે ITI  (Two Years) in Fitter /Electrician / Electronics) કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે.  
વય મર્યાદા 18 to 28 Years
Grade in (IDA): 20000-60000

કુલ જગ્યાઓ: 118 

ભરતી માટેની ઓફિશ્યલ નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો 

અરજી કરવા માટે અહીં ક્લિક કરો 

અન્ય માહિતી માટે વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો 
 

સંકળાયેલા મુદ્દાઓ

Job Vacancy engineer  ગુજરાત મેટ્રો નોકરી Job Vacancy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ