બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Jackie Shroff made fun of fan while taking selfie, users gave class while watching VIDEO

બોલીવુડ / જેકી શ્રોફે સેલ્ફી લેતા ચાહકને મારી ટાપલી, VIDEO જોતાં યુઝર્સે લગાવી ક્લાસ

Published By: Vishal Dave

Last Updated: 05:57 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેકી શ્રોફ એક કાર્યક્રમમાં બે-બે રોપા લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની વચ્ચે સેલિબ્રિટીને જોઈને લોકો તેમની સાથે સેલ્ફી લેવા માટે આગળ આવવા લાગ્યા.

જેકી શ્રોફ વૈભવી જીવનશૈલીની સાથે પ્રકૃતિ પ્રેમી પણ છે. પ્રસંગ ગમે તે હોય, તેના હાથમાં એક છોડ અવશ્ય જોવા મળે છે. જેકીએ ઘણી વખત લોકોને છોડ ભેટમાં પણ આપ્યા છે. ચાહકો તેના ડાઉન ટુ અર્થ વલણને ખુબજ પસંદ કરે  છે. જો કે હવે જેકીનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોયા બાદ ફેન્સે તેના પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.

ચાહકોને જેકીની આ હરકત પસંદ ન આવી

જેકી શ્રોફ એક કાર્યક્રમમાં બે-બે રોપા લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની વચ્ચે સેલિબ્રિટીને જોઈને લોકો તેમની સાથે સેલ્ફી લેવા માટે આગળ આવવા લાગ્યા. જેકીએ એક પછી એક બધાની સાથે ફોટો ક્લિક કરાવ્યો, પરંતુ એક ફેનને અભિનેતાએ માથામાં ટપલી મારી  હતી.  યુઝર્સને જેકીની આ હરકત જરાય નથી ગમી.

સેલ્ફી લેનાર યુવક જે એંગલથી સેલ્ફી લઇ રહ્યો હતો, તે એંગલ જેકીને પસંદ ન હતો તેથી તેણે તેના માથામાં ટપલી મારી બીજી તરફ ખસવા માટે કહ્યુ હતું.. જો કે જેકીએ જે રીતે ટપલી મારી હતી તેને લઇને ચાહકો જેકી સામે નારાજ થયા છે. 

 

આ પણ વાંચોઃ રશ્મિકા મંદાનાના બર્થ ડે પર ફેન્સને મળી રિટર્ન ગિફ્ટ, 'પુષ્પા 2'માંથી રશ્મિકાનો ફર્સ્ટ લુક સામે આવ્યો

યુઝર્સ જેકી પર ગુસ્સે થયા
 
ચાહકો સાથે આવું વર્તન કરતા જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ જેકી પર ગુસ્સે થયા છે. તેમણે અભિનેતાના શિષ્ટાચાર પર સવાલો ઉઠાવ્યા છે. એકે લખ્યું, 'આ ખોટું છે. તમે કોઈને મારી શકતા નથી. તે તમારો સંબંધી કે મિત્ર નથી જેની સાથે તમે મજા કરી રહ્યા છો. એકે લખ્યું, 'જગ્ગુદાદા કા બિન્દાસ્ત સ્ટાઇલ'  એક યુઝરે લખ્યુ કે આના કરતા તો ટાઇગર સાથે ફોટો પડાવવો વધારે સારું
 
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Angry Fans Hit Users celebrity jackie shroff selfy Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ