ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Is Deepika Padukone pregnant? pepprazzi posted her mumbai airport video

VIDEO / દીપિકા પાદુકોણ પ્રેગ્નેંટ છે? એરપોર્ટ પર સ્પોટ થતાં બેબી બંપ પર પડી ચાહકોની નજર, કીલર લૂક વાયરલ

Published By: Vaidehi

Last Updated: 05:49 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીપિકા પાદુકોણની પ્રેગ્નેંસીની ચર્ચાઓ ચારેયબાજુ થઈ રહી છે. જો કે હજુ સુધી દીપિકા અને રણવીરે આ અંગે કંઈ કહ્યું નથી. આ વચ્ચે એક્ટ્રેસ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી.

ADVERTISEMENT

  • દીપિકા પાદુકોણ એરપોર્ટ પર થઈ સ્પોટ
  • પેપરાઝીએ એક્ટ્રેસનાં એરપોર્ટ લૂકનો વીડિયો પોસ્ટ કર્યો
  • લોકોએ કહ્યું દીપિકા પ્રેગ્નેંટ લાગી રહી છે

દીપિકા પાદુકોણ હાલમાં જ બ્રિટિશ એકેડમી ઑફ ફિલ્મ એન્ડ ટેલીવિઝન એવોર્ડસ્ 2024માં સામેલ થઈ હતી. લંડનમાં આયોજિત આ કાર્યક્રમમાં તે પ્રેઝેન્ટર હતી. એવોર્ડ સમારોહમાં તેમના લુકને જોયા બાદ તેમની પ્રેગ્નેંસીની ચર્ચાઓ થવા લાગી. એક્ટ્રેસ હાલમાં મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ જેમાં પેપરાઝીએ પોતાના કેમેરા થકી દીપિકાનાં બેબી બંપને કેપ્ચર કરવાનાં પ્રયાસ કર્યાં. દીપિકા પ્રેગ્નેંસીની અફવાઓની ચિંતા કર્યા વગર કુલ સ્વેગમાં નજરે પડી. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યાં બાદ યૂઝર્સ પૂછવા લાગ્યાં કે શું દીપિકા પ્રેગ્નેંટ છે?

એરપોર્ટ પર સ્પોટ થઈ દીપિકા
એક્ટ્રેસનાં આ વીડિયોને વિરલ ભાયાણીએ શેર કર્યો હતો. તેમણે બ્લૂ કલરનાં કેઝ્યૂએલ ડ્રેસ અને તેના પર લોન્ગ જેકેટ પહેર્યું હતું. વાળોમાં તેમણે બન બનાવ્યું હતું અને ચશ્મા પહેર્યાં હતાં. એરપોર્ટથી નિકળતાની સાથે જ દીપિકા પોતાની કાર તરફ આગળ વધવા લાગી. કેઝ્યૂઅલ ડ્રેસમાં દીપિકા સુપર કૂલ લાગી રહી હતી પણ લોકોની નજર તો તેમના બેબી બંપ પર ટકેલી રહી.

વધુ વાંચો: KGF સ્ટાર યશની સાદગી જોઈને લોકો થયા દિવાના, કરિયાણાની દુકાનમાંથી પત્ની માટે ખરીદી ટોફી

યૂઝર્સે સવાલો પૂછ્યાં
એક યૂઝરે વીડિયોમાં કમેન્ટ કર્યું કે- તે પ્રેગ્નેંટ લાગી રહી હતી, ઢીલા કપડાં, બાફ્ટા સાડીમાં તેમનું થોડું પેટ દેખાયું જે નોર્મલ નથી. જ્યારે એક યૂઝરે લખ્યું કે- મને લાગી રહ્યું છે કે તે પ્રેગ્નેંટ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Deepika Padukone દીપિકા પાદુકોણ બોલિવૂડ deepika padukone

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ