બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Is Baba Venga's prediction of third world war going to come true?

Third World War / દુનિયાનો ખાત્મો નજીક! બાબા વેંગાની ભવિષ્યવાણી પડશે સાચી?, ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા!

Published By: Vishal Dave

Last Updated: 11:56 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન-રશિયા અને ઈઝરાયેલ-હમાસનું યુદ્ધ હજુ શમ્યુ નથી.. ત્યાં ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ અટેક કર્યો.. આ ઘર્ષણ ત્રીજા વિશ્વયુદ્ધનો સંકેત આપી રહ્યા છે.. અને બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી સાબિત થવાનો ખતરો વધી રહ્યો છે..

આ દુનિયાએ બે વિશ્વયુદ્ધ જોયા.. અને હવે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.. ભવિષ્ય ભાખતા બાબા વેંગાએ પણ 2024માં યુદ્ધની ભવિષ્યવાણી કરી હતી.. યુક્રેન-રશિયા અને ઈઝરાયેલ-હમાસનું યુદ્ધ હજુ શમ્યુ નથી.. ત્યાં ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ અટેક કર્યો.. આ ઘર્ષણ ત્રીજા વિશ્વયુદ્ધનો સંકેત આપી રહ્યા છે.. અને બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી સાબિત થવાનો ખતરો વધી રહ્યો છે.. 

બાબા વેંગાની અનેક ભવિષ્યવાણી અત્યાર સુધી સાચી પડી ચૂકી છે.. અમેરિકામાં ટ્વિન્સ ટાવર પર થયેલા હુમલાન ભવિષ્યવાણી પણ બાબા વેંગાએ કરી દીધી હતી.. આ ઉપરાંત યુક્રેન-રશિયા યુદ્ધની ભવિષ્યવાણી પણ તેમણે કરી હતી જે સાચી પડી. ત્યારે સવાલ એ થાય છે કે શું 2024માં ત્રીજુ વિશ્વયુદ્ધ થશે તેવી બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી રહી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Baba Venga Israel-Hamas iran predicted third world war બાબા વેંગા ભવિષ્યવાણી third world war

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ