બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / IPL tane thief gang active in Ahmedabad

ફરિયાદ / અમદાવાદમાં IPL ટાણે ચોર ટોળકી સક્રિય, સંખ્યાબંધ મોબાઇલ ફોન સહિત ચેઇનની ઉઠાંતરી

Vishal Khamar

Last Updated: 06:33 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત રોજ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ રમાઈ હતી. ત્યારે મેચ દરમ્યાન સંખ્યાબંધ મોબાઇલ ફોન તેમજ ચેઇનની ચોરી થઇ છે. જે અંગેની ફરિયાદ ચાંદખેડા પોલીસ મથકે નોંધાવવા પામી છે.

  • આઇપીએલની મેચ દરમ્યાન ચોર ટોળકી સક્રિય
  • ગત રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી સંખ્યાબંધ મોબાઈલ તેમજ ચેઈનની ચોરી થઈ
  • ચાંદખેડા પોલીસ મથકે સંખ્યાબંધ મોબાઈલ ચોરીની  ફરિયાદ નોંધાઈ

 અમદાવાદમાં જ્યારે પણ આઇપીએલની કોઇ પણ મેચ રમાય ત્યારે ગઠિયાઓ ચોરી કરવા માટે સક્રિય થતા હોય છે. ગઇ કાલે સાંજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. જેમાં સંખ્યાબંધ મોબાઇલ ફોન તેમજ ચેઇનની ચોરી થઇ છે. ચાંદખેડા પોલીસે બે ગુના દાખલ કર્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયામાં રહેતા વડોદરાના યુવકની સોનાની ચેઇન ચોરાઇ છે જ્યારે અમદાવાદ જિલ્લાના દેત્રોજ ખાતે રહેતા યુવકનો મોબાઇલ ચોરાયો છે. 

ઓસ્ટ્રેલિયાનાં યુવકે ફરિયાદ નોંધાવી
વડોદરાના આઇટીઆઇ રોડ પાસે આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને હાલમાં ઓસ્ટ્રેલિયામાં ધંધો કરતા અલ્પેશ બોરસેએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. ગઇ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ જોવા માટે વડોદરાના અલ્પેશ બોરસે તેની પત્ની, સાળો તેમજ સાળી સાથે આવ્યાં હતાં. રાતે મેચમાં ઇન્ટરવલ પડતાં અલ્પેશ ચા પાણી નાસ્તો તેમજ પાણી લેવા માટે પિલર નંબર ૨૫૧ની સામે ગયા હતા. જ્યાં ભીડનો લાભ લઇને ગઠિયાએ તેમના ગળામાંથી ચેઇન ચોરી લીધી હતી. 

દેત્રોજનાં યુવકનો પણ મોબાઈલ ચોરાયો
બીજી તરફ અમદાવાદ જિલ્લાના દેત્રોજ ખાતે રહેતા અશોક પટેલે પણ મોબાઇલ ચોરીની ફરિયાદ કરી છે. અશોક પટેલ પોતાના ગ્રૂપ સાથે મેચ જોવા માટે આવ્યા હતા ત્યારે ગઠિયાએ તેમના મોબાઇલ ફોનની ચોરી કરી હતી. અશોક પટેલ મેચ જોવા માટે જતા હતા ત્યારે ગઠિયાએ મોબાઇલ ચોરી લીધો હતો. અશોક પટેલે મેચ જોવા જવાનું મૂકીને સીધા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પહોંચીને ફરિયાદ આપી હતી. ચાંદખેડા પોલીસે આ મામલે ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ