ક્રિકેટ / IPL 2023: મીની હરાજીમાં આજે 405 ખેલાડીઓ પર લાગશે બોલી,આ સ્ટાર ખેલાડીઓની કિસ્મત બદલાશે

ipl auction 2023 preview squad slots available purse left ipl mini auction

કોચીમાં આજે IPL 2023 આગામી સિઝન માટે મીની હરાજી થશે. આ હરાજી બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે. આ વખતે મિની ઓક્શન માટે 405 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ