બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 In the match of CSK vs MI Dhoni scored runs at a strike rate of 500 video

Video / CSK vs MIની મેચમાં ધોનીએ ડંકો વગાડી દીધો, 500ના સ્ટ્રાઇક રેટથી રન બનાવી મેચમાં તબાહી મચાવી, જુઓ વીડિયો

Megha

Last Updated: 10:58 AM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CSKના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં વિસ્ફોટક ઈનિંગ રમીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. IPL 2024માં એમએસ ધોની ચોથી વખત બેટિંગ કરવા આવ્યા હતા.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચાહકોને ફરીથી મહેન્દ્ર સિંહ ધોનીની એ જ જૂની શૈલી જોવા મળી હતી. ધોનીએ માત્ર 4 બોલ રમ્યા હતા પરંતુ તેમાંથી તેણે પહેલા 3 બોલ સ્ટેન્ડમાં બેઠેલા ચાહકો પાસે પંહોચાડ્યા હતા. સાથે જ ધોનીએ આ ઇનિંગમાં 500ના સ્ટ્રાઇક રેટ સાથે 4 બોલમાં 20 રનની ઇનિંગ રમી હતી. જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. 

મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં છેલ્લી ઓવરમાં હાર્દિક પંડ્યાએ મિશેલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. એ બાદ એમએસ ધોની આવ્યા અને પ્રથમ બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી, તેણે આગલા બે બોલ પર પણ જોરદાર સિક્સર ફટકારીને હેટ્રિક પૂરી કરી. તેણે છેલ્લા બોલ પર બે રન બનાવ્યા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

CSK vs MI IPL 2024 IPL 2024 Latest News IPL 2024 news MS Dhoni MS Dhoni Viral Video Mahendra Singh Dhoni IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ