ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 A video of Akash Ambani-Rohit Sharma before the match went viral

IPL 2024 / મુંબઈ ઈન્ડિયન્સમાં ફરી કંઈક મોટું થવા જઈ રહ્યું છે? મેચ પહેલા આકાશ અંબાણી-રોહિત શર્માનો VIDEO થયો વાયરલ

Published By: Megha

Last Updated: 12:08 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ પહેલા રોહિત શર્મા અને આકાશ અંબાણી એક જ કારમાં સાથે જોવા મળ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે.

ADVERTISEMENT

IPL 2024માં આજે મુંબઈ ઈન્ડિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એકબીજા સાથે ટકરાશે. બંને ટીમો મેચની તૈયારીમાં વ્યસ્ત છે. દરમિયાન, બુધવારે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના માલિક આકાશ અંબાણી એક લક્ઝરી કારમાં રોહિત શર્મા સાથે વાનખેડે સ્ટેડિયમ જઈ રહ્યા હતા. તેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. 

આ વીડિયોમાં જ્યારે આકાશ અંબાણી અને રોહિત એક સાથે દેખાઈ રહ્યા છે. જાણીતું છે કે IPL 2024ની શરૂઆતમાં મુંબઈ સતત 3 મેચ હારી ગયું હતું, જોકે તેણે છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વિવાદમાં રહી છે અને ચાહકો રોહિતને ફરીથી કેપ્ટન બનાવવાની માંગ કરી રહ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Akash Ambani Rohit Sharma Akash Ambani Rohit Sharma Video IPL 2024 IPL 2024 Latest News IPL 2024 news Rohit Sharma IPL 2024 IPL 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ