બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 chennai super kings records ipl final mumbai indians ms dhoni

IPL 2023 / CSK ફાઇનલમાં પહોંચી એટલે પત્યું! ખતરનાક છે રેકૉર્ડ, બસ આ એક જ ટીમે ચટાડી હતી ધૂળ

Arohi

Last Updated: 02:36 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CSK Records: ગુજરાત ટાઈટન્સને હરાવીને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે રેકોર્ડ 10મી વખત IPLની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ હવે પોતાની પાંચમી આઈપીએલ ટ્રોફીથી ફક્ત 1 સ્ટેપ દૂર છે.

  • 10મી વખત IPL ફાઈનલમાં પહોંચી CSK 
  • ગુજરાત ટાઈટન્સને હરાવી CSK પહોંચી ફાઈનલમાં 
  • પાંચમી IPL ટ્રોફીથી ફક્ત 1 સ્ટેપ દૂર 

ગુજરાત ટાઈટન્સને હરાવીને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે રેકોર્ડ 10મી વખત IPLની ફાઈનલમાં જગ્યા બનાવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ હવે પોતાની પાંચમી આઈપીએલ ટ્રોફીથી ફક્ત એક સ્ટેપ દૂર છે. 28 મેએ આઈપીએલ ફાઈનલ રમવામાં આવશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IPL (@iplt20)

ગુજરાતની ટીમ હવે બીજી ક્વોલીફાયરમાં લખનૌઉ સુપરજાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે બુધવારે રમાનાર એલિમિનેટર મુકાબલાના વિજેતા સામે ટકરાશે. બીજા ક્વોલીફાયરમાં જે પણ ટીમ વિજેતા હશે તે ચેન્નાઈ સુપર કિંગ્સના વિરૂદ્ધ રવિવારે 28 મેએ આઈપીએલ ફાઈનલ રમશે. 

ફાઈનલમાં ખૂબ જ ખતરનાક છે ચેન્નાઈના રેકોર્ડ 
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે ચાર વખત આઈપીએલની ટ્રોફી પોતાના નામે કરી છે અને આ વખતે તે પોતાની 10મી IPL ફાઈનલ રમશે. ચેન્નાઈ સુપર કિંગ્સની આઈપીએલ ફાઈનલમાં રેકોર્ડ ખૂબ શાનદાર છે. 

આઈપીએલ ઈતિબાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે પોતાના અત્યાર સુધીની રમાયેલી 9 ફાઈનલ મેચોમાં 4 વખત જીત નોંધાવતા 4 ટ્રોફીઓ જીતી છે અને 5 વખત તેને ફાઈનલમાં હારીને ઉપવિજેતા બનવું પડ્યું છે. 

ફક્ત આ એક ટીમે તોડી છે કમર 
IPLના ઈતિહાસમાં ફક્ત એક ટીમ એવી છે જેને ચેન્નાઈ સુપર કિંગ્સની ફાઈનલમાં કમર તોડી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે જે પાંચ આઈપીએલ ફાઈનલ મેચ હાર્યા છે તેનાથી જ તેણે 3 વખત મુંબઈ ઈન્ડિયન્સની ટીમને મ્હાત આપી છે. 

મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સને વર્ષ 2013, 2015 અને 2019ની આઈપીએલ ફાઈનલમાં મ્હાત આપતા તેમનો ખિતાબ જીતવાનું સપનું તોડ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સના નામે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધારે 5 વખત આઈપીએલ ટ્રોફી જીતવાનો રેક્રોડ નોંધાયેલો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ