બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / International Womens Day 2024 every women should go for these medical test after age of 30

International Women's Day / વધતી ઉંમર સાથે મહિલાઓએ જરૂરથી કરાવી લેવા જોઇએ આ 5 ટેસ્ટ, રહેશે હેલ્ધી સ્વાસ્થ્ય

Arohi

Last Updated: 02:42 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

International Women's Day: મહિલાઓને પોતાની ફિટનેસ પર સૌથી વધારે ધ્યાન આપવું જોઈએ. 30ની ઉંમર બાદ અમુક રૂટીન ચેકઅપને પોતાની લાઈફનો ભાગ બનાવો. તેનાથી તમે લાંબા સમય સુધી બીમારીઓથી દૂર રહી શકો છો.

મહિલાઓ મલ્ટીટાસ્કિંગ હોય છે આ વાતમાં કોઈ શંકા નથી. એક સાથે અનેક જવાબદારીઓને નિભાવવી કોઈ મહિલા પાસેથી શીખવું જોઈએ. લેપટોપ ખેલીને ઓફિસનું કામ કરી રહેલી મહિલા કુકરમાં બની રહેલી દાળની સીટીઓ પણ સાથે ગણી રહી હોય છે. ઘરે આવતા કુરીયરથી લઈને બાળકોને સ્કૂલથી લાવવા સુધી દરેક નાની મોટી વસ્તુઓનું ધ્યાન મહિલાઓ રાખે છે. 

પરંતુ મહિલાઓ પોતાના સ્વાસ્થ્યને લઈને બેદરકાર રહે છે. કમરના દુખાવા અને માથાના દુખાવાને નજરઅંદાજ કરે છે પરંતુ બેદરકારી તમને અને તમારા પરિવારને મુશ્કેલીમાં મુકી શકે છે. માટે વધતી ઉંમરની સાથે મહિલાઓને અમુક મેડિકલ ટેસ્ટ જરૂર કરાવી લેવા જોઈએ. ડોક્ટર્સની માનીએ તો 30-35ની ઉંમર બાદથી આ તપાસ કરાવવી જરૂરી છે. 

થાયરોઈડ ફંક્શન ટેસ્ટ
ભારતમાં થાયરોઈડના દર્દીની સંખ્યા ઝડપથી વધી રહી છે. 30 વર્ષ બાદ મહિલાઓને થાયરોયડનો ટેસ્ટ કરાવવો જોઈએ. તેના લક્ષણ હોર્મોંસમાં ફેરફર, વજન વધવું, પીરિયડ્સની તારીખ આગળ પાછળ હોવી છે. 

ડાયાબિટીસનો ટેસ્ટ
આજકાલની લાઈફસ્ટાલના કારણે ડાયાબિટીસના દર્દી વધી રહ્યા છે. ઉંમર વધવાની સાથે તમને બ્લડ શુગરની તપાસ કરવી જોઈએ. ડાયાબિટીસ થવા પર શરીરમાં ઈંસુલિન સારી રીતે નથી બની શકતું. જેનાથી શરીરમાં કમજોરી અને થાક રહે છે. 

કેન્સરની તપાસ 
35ની ઉંમર બાદ મહિલાઓને સર્વાઈકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરની પણ સ્ક્રીનિંગ જરૂર કરાવવી જોઈએ. બ્રેસ્ટ કેન્સર માટે 35 વર્ષની ઉંમર બાદ BRCA જીન ટેસ્ટ કરાવવામાં આવે છે. દરેક મહિલાને આ બે ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ. યોગ્ય સમય પર કેન્સરની જાણકારી મળવાથી જીવ બચી શકે છે. 

કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ 
સીબીસીને આખા શરીરની તપાસ માટે મહત્વનો ટેસ્ટ માનાવમાં આવે છે. માટે શરીરમાં થતા ઈન્ફેક્શન એનીમિયા અને ઘણા પ્રકારના ડિસઓર્ડર વિશે જાણકારી મેળવી શકાય છે. તેનાથી હીમોગ્લોબિન અને પ્લેટલેટ્સ વિશે જાણકારી મળી શકે છે. મહિલાઓને સમય સમય પર ટેસ્ટ કરાવી લેવા જોઈએ.

વધુ વાંચો: 50ની ઉંમરમાં પણ દેખાશો જવાન, એજિંગની સ્પીડને ધીમી કરી નાખે છે આ 8 સુપરફૂડ્સ, આજથી જ ખાવાનું શરૂ કરી દો

હાર્ટના ટેસ્ટ 
વધતી ઉંમરની અસર હાર્ટના સ્વાસ્થ્ય પર પણ થાય છે. માટે 35 વર્ષ બાદ મહિલાઓને પોતાના હાર્ટ ટેસ્ટ પણ જરૂર કરાવી લેવા જોઈએ. તેનાથી હાઈપરકોલેસ્ટ્રોલેમિયા અને હાઈપર કાર્ડિયોમાયોપેથી જેવી સમસ્યાઓની સમય રહેતા જાણકારી મેળવી શકાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ