ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / indian wrestler suraj vashishth won gold medal at greco roman under 17 world championship

દેશનું ગૌરવ / ભારતનાં કુસ્તીબાજ સૂરજ વશિષ્ઠે રચ્યો ઇતિહાસ, ગ્રીકો-રોમન અંડર-17 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ

Published By: Mayur

Last Updated: 09:25 AM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇટાલીના રોમમાં રમાયેલી ગ્રીકો-રોમન અંડર-17 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજ સૂરજ વશિષ્ઠે ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું.

ADVERTISEMENT

  • ભારતીય કુસ્તીબાજે વધાર્યું દેશનું ગૌરવ 
  • ઇટાલીના રોમમાં ગ્રીકો-રોમન અંડર-17 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ 
  • ભારતને આ ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત મળ્યો ગોલ્ડ 

ભારતીય કુસ્તીબાજ સૂરજ વશિષ્ઠે રેસલિંગમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. 

ઇટાલીના રોમમાં રમાયેલી ગ્રીકો-રોમન અંડર-17 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતને પ્રથમ વખત ગોલ્ડ મેડલ મળ્યો છે જેનો યશ ભારતીય કુસ્તીબાજ સૂરજ વશિષ્ઠને જાય છે.

સૂરજ વશિષ્ઠ ગ્રીકો-રોમન U17 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર 32 વર્ષમાં પ્રથમ ભારતીય બન્યો હતો. 16 વર્ષીય ખેલાડીએ 55 કિગ્રા વજન વર્ગમાં યુરોપીયન ચેમ્પિયન અઝરબૈજાનના ફરાઇમ મુસ્તફાયવને 11-0થી હરાવ્યો હતો. હરિયાણાના રોહતક જિલ્લાના રિથલ ગામનો વશિષ્ઠ, પપ્પુ યાદવ પછીનો પ્રથમ ભારતીય છે,જેણે ગોલ્ડ જીત્યો હતો. છેલ્લે પપ્પુ યાદવ આ ટુર્નામેંટમાં 32 વર્ષ પહેલા 1990 માં ગોલ્ડ જીત્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News greco roman wrestling suraj vashishth under 17 world championship સૂરજ વશિષ્ઠ suraj vashishth under 17 world championship

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ