બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / india vs west indies bring back dhoni echo netizens as they crib about pants missed opportunities?
ADVERTISEMENT
ઋષભ પંતે એવું તે શુ કર્યું કે ચાહકોને યાદ આવ્યો ધોની
બેટિંગ દરમિયાન ફક્ત સાત રન બનાવનાર પંતે પહેલો કેચ રોસ્ટન ચેજનો છોડ્યો. ૧૬મી ઓવરમાં કુલદીપ યાદવના બીજા બોલ પર ચેજ ચુક્યો અને બોલ તેના બેટના કિનારાએ અડ્યો, અને બોલ પંતના ગ્લોઝ પરથી સરકી ગયો.
ADVERTISEMENT
તે બાદ 25મી ઓવરમાં રવીન્દ્ર જાડેજાની બોલ પર કેરેબિયનના બેટ્સમેન શીમરોન હેટમાયરનો કેચ છોડ્યો હતો. હેટમાયરે લેગ સાઈડ તરફ શોર્ટ રમ્યો અને બોલ તેના બેટને અડીને પંતના હાથમાં વાગ્યો પરંતુ પંતથી આ કેચ પણ છૂટ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ત્યાર બાદ પંતે 43.1 ઓવરમાં 89 રનની શાનદાર ઇનિંગ રમનાર નિકોલસ પૂરનનો કેચ છોડ્યો હતો. પંતની આ ખરાબ ફિલ્ડીંગના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકો ધોનીને યાદ કરી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.