બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / india vs sri lanka rohit sharma lost toss ashwin included in playing eleven
ADVERTISEMENT
આજે ભારતને એશિયાકપ સુપર 4 સ્ટેજની મેચ જીતવી જ પડશે તો જ ભારત ફાઇનલમાં પહોંચી શકશે. સુપર-4 માં પાકિસ્તાન સામેની મેચ હાર્યા ભારત ટીમ ઈન્ડિયા પર બાકીની બંને મેચો જીતવાનું દબાણ છે. જો કે શ્રીલંકન ટીમ કરતાં ભારતીય ટીમ ઘણી મજબૂત લાગી રહી છે. પરંતુ ટીમ ઈન્ડિયાની બોલિંગ ફરી સમસ્યા બની શકે છે. કારણ કે ગઈ મેચમાં પણ બેટ્સમેનોએ 180 કરતાં વધારે સ્કોર કર્યો હતો જે બોલર્સ ડિફેન્ડ કરી શક્યા નહોતા.

ADVERTISEMENT
રોહિત શર્મા ફરી ટોસ હર્યો
એશિયા કપની સુપર-4 સ્ટેજની મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પહેલી બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું છે. કેપ્ટન રોહિત શર્મા રોહિત શર્મા ફરી એક વખત ટોસ હાર્યો છે. ગઈ મેચમાં પણ ભારત ટોસ હાર્યું હતું અને બાદમાં મેચ પણ હાર્યું હતું. હવે એ જોવાનું રહેશે કે ભારત આજે મેચ જીતે છે કે નહીં.
ADVERTISEMENT
ASIA CUP 2022. India XI: R Sharma (c), KL Rahul, V Kohli, S Yadav, R Pant (wk), H Pandya, D Hooda,
— BCCI (@BCCI) September 6, 2022
B Kumar, Y Chahal, A Singh, R Ashwin. https://t.co/TUBwEe7urA #INDvSL #AsiaCup2022
ADVERTISEMENT
અશ્વિનની ટીમમાં એન્ટ્રી
શ્રીલંકા સામેની મેચમાં ટીમ ઈન્ડિયાએ એક મોટો ફેરફાર કર્યો છે. રવિ બીશ્નોઈનાં સ્થાને રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સ્થાન મળ્યું છે. પાકિસ્તાન સામે રવિ બીશ્નોઈને ટીમમાં સ્થાન મળ્યું હતું જેના સ્થાને આ વખતે અશ્વિનને તક મળી છે. ભારતની બેટિંગ લાઇન અપ લાંબી છે માટે બોલિંગ સુધારવા માટે આ પગલું લેવામાં આવ્યૂ હોય એવું લાગી રહ્યું છે.
ADVERTISEMENT
#AsiaCup #IndiavsSrilanka | Team India playing XI: R Sharma (c), KL Rahul, V Kohli, S Yadav, R Pant(wk), D Hooda, H Pandya, R Ashwin, Y Chahal, B Kumar, A Singh
— ANI (@ANI) September 6, 2022
(Pic Source: BCCI) https://t.co/EQHOTvT6a9 pic.twitter.com/ECgBjqUN1L
ADVERTISEMENT
ભારતીય ટીમ:
ASIA CUP 2022. India XI: R Sharma (c), KL Rahul, V Kohli, S Yadav, R Pant (wk), H Pandya, D Hooda, B Kumar, Y Chahal, A Singh, R Ashwin.
શ્રીલંકન ટીમ:
Sri Lanka XI: D Shanaka (c), P Nissanka, K Mendis (wk), C Asalanka, D Gunathilaka, B Rajapaksa, W Hasaranga, C Karunaratne, M Theekshana, A Fernando, D Madushanka
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.