ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / India vs Australia India pacer Jasprit Bumrah ruled out of Brisbane Test due to abdominal strain

ક્રિકેટ / ટીમ ઇન્ડિયા માટે સૌથી ખરાબ સમાચાર, આ સ્ટાર બોલર પણ ઈજાને પગલે બહાર

Published By: Noor

Last Updated: 10:01 AM, 12 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાને બ્રિસ્બેન ટેસ્ટ પહેલાં વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના એક સૂત્રના જણાવ્યા અનુસાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પણ ઈજાના કારણે ગાબા ટેસ્ટમાં રમી શકશે નહીં. ત્રીજી ટેસ્ટ દરમિયાન રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારી પહેલાં જ ઈજાને કારણે બ્રિસ્બેન ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. જો બુમરાહ ગાબામાં નહીં રમે તો તે ટીમ ઇન્ડિયા માટે મોટો ઝટકો હશે. મોહમ્મદ શમી, ઉમેશ યાદવ પહેલાંથી જ આ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.

ADVERTISEMENT

  • ટીમ ઇન્ડિયા માટે સૌથી ખરાબ સમાચાર
  • ટીમ ઈન્ડિયાને બ્રિસ્બેન ટેસ્ટ પહેલાં વધુ એક મોટો ઝટકો લાગ્યો છે
  • ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પણ ઈજાના કારણે ગાબા ટેસ્ટમાં રમી શકશે નહીં
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by jasprit bumrah (@jaspritb1)

ઈશાંત શર્મા પહેલાથી જ ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાં સામેલ થઈ શક્યો નહીં, જ્યારે મોહમ્મદ શમી પ્રથમ ટેસ્ટ દરમિયાન ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. બીજી ટેસ્ટ દરમિયાન ઉમેશ યાદવને ઈજાના કારણે બાકીની બે ટેસ્ટમાંથી બહાર કરી દેવાયો હતો અને તે ઘરે પરત ફર્યો છે. ત્રીજી ટેસ્ટ દરમિયાન રવિન્દ્ર જાડેજા અને હમુના વિહારી બાદ બુમરાહની ઈજાથી ટીમ મેનેજમેન્ટનું ટેન્શન ખૂબ વધી શકે છે.

આવી સ્થિતિમાં ગાબા ટેસ્ટમાં પ્લેઈંગ ઇલેવનમાં શાર્દુલ ઠાકુર અને ટી નટરાજનની એન્ટ્રી નિશ્ચિત લાગી રહી છે. ભારતે એડિલેડ ટેસ્ટ આઠ વિકેટથી હારી હતી, ત્યારબાદ મેલબર્ન ટેસ્ટ મેચ આઠ વિકેટથી હારી ગઈ હતી. સિડની ટેસ્ટ મેચ ડ્રો રહી હતી અને હાલમાં શ્રેણી 1-1થી બરાબર છે.

સંકળાયેલા મુદ્દાઓ

India pacer Jasprit Bumrah india vs australia ruled out Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ