બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / india to start bidding process to procure 6 submarines costing rs 55000 crore

આત્મનિર્ભર / ચીનના ઈરાદા પર પાણી ફેરવવા ભારત બનાવશે આટલા સબમરીન, તૈયારીઓ શરુ

Dharmishtha

Last Updated: 08:19 AM, 31 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ચીનની વચ્ચે તણાવ વધી રહ્યો છે. ચીન પોતાની અવળચંડાઈઓથી ઉપર નથી આવી રહ્યું. એલએસી પર ચીન - ભારતનો તણાવ યથાવત છે. અનેક બેઠક છતાં કોઈ સમજૂતી થઈ શકી નથી. જેને પગલે સૈન્ય તેને દરેક મોરચે જવાબ આપવા માટે તૈયાર છે. ત્યારે હવે ચીનને સમુદ્રમાં ટક્કર આપવા માટે ભારતીય નૌસેના 6 પરમાણુ હુમલો કરવાની ક્ષમતા ધરાવતી સબમરીન સહિત 24 સબમરીન બનાવવામાં આવશે. .

  • સમુદ્રમાં ચીનને ટક્કર આપશે ભારત
  • ભારત બનાવશે 24 સબમરીન
  • 55 હજાર કરોડમાં બનશે સબમરીન
  • ટેન્ડર પ્રક્રિયા થશે શરૂ 

સમુદ્રમાં ચીનને ટક્કર આપવા ભારત 6 સબમરીન બનાવશે. 55 હજાર કરોડની 6 સબમરીન માટે  ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે.  ચીની નૌસેનાની વધતી તાકાતને પગલે ભારતે નિર્ણય કર્યો છે. વ્યુહાત્મક ભાગીદારી મૉડલ હેઠળ ભારતમાં સબમરીનનું નિર્માણ થશે.

 

પરમાણુ હુમલો કરવાની ક્ષમતાવાળી 6 સબમરીન સહિત 24 સબમરીન ખરીદવાની યોજના તૈયાર કરી છે.  8થી 10 વર્ષમાં ભારતીય નૌસેનાની તસવીર બદલાઈ જશે. ભારત પાસે 15 સબમરીન અને 2 પરમાણુ સંપન્ન સબમરીન છે.  ચીન પાસે 50થી વધુ સબમરીન અને 350 યુદ્ધ જહાજ છે. 

 

ચીનને સમુદ્રમાં ટક્કર આપવા માટે હવે ભારત પણ 6 પરમાણુ યુદ્ધની ક્ષમતા ધરાવતી સબમરીન બનાવશે. 55 હજાર કરોડ રૂપિયાના મેગા પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.. આ ટેન્ડર પ્રક્રિયા ઓક્ટોબરમાં શરૂ થશે.. ભારતીય નૌસેનાને 6 પરમાણુ હુમલો કરવાની ક્ષમતા ધરાવતી સબમરીન સહિત 24 સબમરીન બનાવવામાં આવશે. 

આ સબમરીનનું નિર્માણ વ્યુહાત્મક ભાગીદારી મોડલ હેઠળ કરવામાં આવશે.  ચીની નૌસેનાની વધતી તાકાતને પગલે ભારતે આ નિર્ણય લીધો છે. પ્રોજેક્ટ માટે બે ભારતીય શિપયાર્ડ અને 5 વિદેશી રક્ષા કંપનીના નામની યાદી તૈયાર કરવામાં આવી છે. મેક ઈન ઈન્ડિયા હેઠળ આ યોજના સૌથી મોટુ સાહસ છે. ભારતની એલ એન્ડ ટી અને સરકારી મઝગાંવ ડૉક લિમિટેડની પસંદગી કરવામાં આવી છે. જ્યારે વિદેશીકંપનીઓમાં જર્મની, સ્પેન અને ફ્રાંસની કંપની સામેલ છે.. આગામી 8થી 10 વર્ષમાં સબમરીન આવવાથી ભારતીય નૌસેનાની તસ્વીર બદલાઈ જશે.  ભારત પાસે હાલ 15 સબમરીન છે. અને 2 પરમાણુ સંપન્ન સબમરીન છે. જ્યારે ચીન પાસે 50થી વધુ સબમરીન અને 350થી વધુ યુદ્ધ જહાજ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ