બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / I.N.D.I.A. NBDA strongly criticized the boycott of 14 anchors by

ચર્ચા / 'આ પ્રેસની સ્વતંત્રતાને જોખમમાં નાખી શકે છે',I.N.D.I.A. દ્વારા 14 એન્કરના બહિષ્કાર મામલે NBDAએ કરી આકરી ટીકા

Kishor

Last Updated: 12:33 AM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિપક્ષ ગઠબંધન ઇન્ડિયાએ ગુરુવારે 14 એન્કરનું એક લિસ્ટ બહાર પાડી અને કહ્યું કે આ પત્રકારોના કાર્યક્રમમાં વિપક્ષી દળના પ્રતિનિધિઓ નહીં જોડાઈ!

  • વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયાએ કર્યો ન્યૂઝ ચેનલોના એન્કરોના શોનો બહિષ્કાર 
  • NBDA દ્વારા એક સતાવાર નિવેદન જારી કરાયું
  • મીડિયાની સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે

વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયાએ પક્ષોએ ગુરુવારે (14 સપ્ટેમ્બર) અમૂક ન્યૂઝ ચેનલોના એન્કરોના શોનો બહિષ્કાર કર્યો હતો. આ નિર્ણયની બ્રોડકાસ્ટ એન્ડ ડિજિટલ એસોસિએશન (NBDA) દ્વારા ટીકા કરાઈ છે. જે અંગે NBDA દ્વારા એક સતાવાર નિવેદન જારી કરાયું હતું. જેમાં જણાવાયા અનુસાર વિપક્ષના કેટલાક સભ્યો અમૂક પત્રકારો/એન્કરોના શો અને કાર્યક્રમો જોડાશે નહિ! ગઠબંધન દ્વારા લેવામાં આવેલાથી વ્યથિત હોવાનું અને નિણર્યએ ખતરનાક દાખલો બેસાડ્યો હોવાનું NBDA દ્વારા જણાવાયું છે.

Press Conference Or Interview Concept Microphones Of Different Mass Media  3d Rendering Isolated On White Background Stock Photo - Download Image Now  - iStock

લોકશાહીના સિદ્ધાંતો વિરુદ્ધ હોવાનો ઉલ્લેખ

NBDA દ્વારા નિવેદનમાં જણાવાયા અનુસાર વિપક્ષનો આ પ્રતિબંધ લોકશાહીની નીતિની વિરુદ્ધ છે અને મીડિયાની સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. NBDAએ વધુમાં કહ્યું કે પત્રકારો/એન્કરોનો બહિષ્કારનો નિણર્યસ કટોકટીના સમયગાળામાં દોરી જાય છે. જ્યારે પ્રેસને તાળા મારવામાં આવ્યા હતા અને સ્વતંત્ર દબાવવામાં આવી હતી. NBDA એ વિપક્ષી ગઠબંધનને આ નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરી છે. કારણ કે આવો નિર્ણય મીડિયાની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને વિરૂધ છે.


કોંગ્રેસના મીડિયા વિભાગના વડા અને વિપક્ષી ગઠબંધનની મીડિયા કમિટીના સભ્ય પવન ખેડાએ કહ્યું હતું કે અમુક ટીવીમાં સાંજે નફરતની દુકાનો લગાવવામાં આવે છે. અમારો ઉદ્દેશ નફરત દૂર કરવાનો છે.પરંતુ અમે સમાજમાં નફરત ફેલાવા દઈશું નહિ!

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ