બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs WI 1st T20 India win by 68 runs

ભવ્ય વિજય / IND vs WI T20: રોહિત શર્માની તોફાની બેટિંગનો કમાલ, ભારતે વેસ્ટ ઇન્ડીઝને 68 રને હરાવ્યું

Hiren

Last Updated: 12:23 AM, 30 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે પહેલી T20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 68 રને હરાવ્યું છે. રોહિત શર્માની તોફાની બેટિંગે ભારતને ભવ્ય જીત અપાવી છે.

  • રોહિત શર્માની તોફાની બેટિંગનો કમાલ
  • ભારતે વેસ્ટ ઇન્ડીઝને આપ્યો હતો 191 રનનો ટાર્ગેટ
  • ભારતે વેસ્ટ ઇન્ડીઝને 68 રને હરાવ્યું

ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓરમાં 6 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 191 રનના ટાર્ગેટનો પીછો કરતા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 122 રન જ બનાવી શકી.

રોહિત શર્માની તોફાની બેટિંગનો કમાલ
ભારતના કેપ્ટન રોહિત શર્માએ ધમાકેદાર વાપસી કરી છે. વેસ્ટઇન્ડીઝ સામે શુક્રવારે રમાયેલી પહેલી ટી-20 મેચમાં રોહિત શર્માએ અડધી સદી ફટકારી અને વિરોધી ટીમે ધૂળ ચડાવી દીધી. રોહિતે પોતાના નામે મોટો રેકોર્ડ પણ નોંધાવ્યો અને ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનારા પ્લેયર બની ગયા.

વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી આ સીરીઝની  પહેલી મેચમાં રોહિત શર્માએ 44 બોલમાં 64 રનની ઇનિંગ રમી. આ ઇનિંગમાં રોહિત શર્માએ 7 ચોગ્ગા લગાવ્યા અને 2 છગ્ગા પણ લગાવ્યા. કેપ્ટન રોહિત શર્માના સ્ટ્રાઇક રેટ આ દરમિયાન 145નો રહ્યો.

ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન

  • રોહિત શર્મા - 129 મેચ, 3443 રન, 32.38 સરેરાશ
  • માર્ટિન ગુપ્ટિલ - 116 મેચ, 3399 રન, 32.37 સરેરાશ
  • વિરાટ કોહલી - 99 મેચ, 3308 રન, 50.12 સરેરાશ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ